આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૭૧
 

અ‘ક બીજો : ૭૧ સુજ સધન કુંજ સાહાગી આજ ! લગની સ્વર શું લાગી !— અણુ અણુ તનનાં મારાં મુરલીના તાના રાધે; હૈયુથન થનગન નાચે આજ ઘેલી હું મુરલી કાંથી વાગી ?— શોધતી એ રસને કાણે રેલાવ્યા ? સલૂણા એ કથાં સંતાચેા ?આજ મુરલી કયાંથી વાગી ?— કુંજ : વિલાસ | હુ” પણ એને જ ખેાળું છું. એ મુરલી વગાડનાર ખાવાઈ ગયા ! જડતા નથી. કદાચ જગતમાં હશે જ નહિ. વિલાસ : એ શું? વાંસળી તમે જ વગાડી ને ? કુંજ : ના, મે' હિ લિલાસ : ત્યારે કાણે વગાડી ? કુંજ : મને ખબર નથી. વિલાસ : ( સહજ વિચારમાં પડીને) તમે શું કરે છે અત્યારે ? કુંજ : ભૂતકાળને ભૂલવાની દવા ખેાળુ વિલાસ : ( સ્વગત ) જીવનમાં નવા જ ફેરફાર | [મેજ પર પડેલી શીશી જુએ છે. ] આ શાની શીશી છે? કુંજ : એ મિરા છે! દુઃખીના વિસામા ! દીના આરામ ! વિલાસ : અને આ પ્યાલા શાના ? કુંજ : એમાં ઝેર જાય. અને ભર્યું છે. એની વાસ લેતાં મન મૂર્છિત થઈ એક બિંદુ જીભે અડતાં સદાની શાન્તિ પ્રાપ્ત થાય ! શા માટે અહીં ? વિલાસ

અને આ

કુંજ : એ તમ"ચેા છે. જો આમ માથે ધરી તેની સહાય લઈએ