આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨:શંકિત હ્રદય
 

૭૨ : શઋકિત હૃદય તા દુષ્ટ દુનિયાની પાર વીજળીને વેગે જઈ શકાય. એ સ ભૂતકાળને ભૂલવાની દવા છે. વિલાસ :

અરે, અરે......એ વહાલા ! તમને શું થાય છે?

કુંજ : મને એમ થાય છે કે જગતમાં કાઈ મારુ… નથી, વિલાસ : હું તમારી જ છું. [ કુંજને વળગી પડે છે. ] કુંજ : વિલાસ ! સૌન્દય ખાટુ' પણ હાય, ખરું? મીઠાશ કડવી પણુ ઢાય, નહિ ? અને સ્નેહી બેવફા પણ હાય, ખરું ને ? વિલાસ : ( હસીને ) પણ તેમાં તમારે શું ? કુંજ : ખરી વાત છે! તેમાં મારે શું? ( સ્વગત ) જગતને બાળતી આ ભયંકર સૌન્દર્યંજવાલા ! હું તને હેાલાવી નાખું તે ? વિલાને : પ્રાણ 1 કાઈ ભયંકર સ્વપ્ન આવ્યું લાગે છે. મને પણ એમ જ થયું અને હું લવી ઊડી; પરંતુ પછીથી કાઈ આપના સરખી પ્રેમમૂર્તિ એ વાંસળી વગાડી અને હું જાગી, દોડી આવી ! કુંજ : તું મારી પાસે કેમ આવી? તે મૂર્તિ પાછળ જવું હતું! તું ખાળે છે એ પ્રતિમા તને મારામાં નહિ દેખાય ! જા, વિલાસ | જાએ મૂર્તિની પાછળ ! કેમ અહી ઊભી રહે છે? તારે અને કુંજને શે। સંબંધ છે ?...( વિલાસ રડે છે ). વિલાસ 1 મધુરી વિલાસ । તું રડે છે? તારું રુદન હું નહિ ખમી શકું! તારા મુખ ઉપર મે' સ`દા હાસ્યનાં અજવાળાં જ નિહાળ્યાં છે ! મને ભય લાગે છે કે તારુ રુદન તને પાછી મારી બનાવી દેશે. વિલાસ : ૧ કાજળકાળી 1. સાર’ગ, રાતલડીમાં અંધકાર ઊભરાય !