આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૭૩
 

અધકાર ઊભરાય, એમાં જગત તણાયું ચમકે પેલી તારકમાલા; કે શું દેવઉગામે ભાલા ? હૃદય સદા યુઘવાય ! અ‘ક ત્રીજો : ૭૩ વહેતી નયને આંસુધારા, કે શુ અગ્નિતા જીવન સદા ય દઝાય ! કુંજ : મા રડીશ, જાય—કાજળ, જો ને અધકાર ઊભરાય |--કાજળ. ચમકારા જો ને અધકાર ઊભરાય !--કાજળ. વિલાસ ! મેં તને સદાય હસતી જ જોઈ છે. જરાક મુખ હસતું કર ને ? વિલાસ : ( હસીને ) તમે આજે શું માંડયુ છે ? ચિદ્ધન અદશ્ય થયા પછી ઘેલા જેવા થઈ ગયા છે ! કુંજ : ચિદ્ધન ? નામ દેતાં તેને કેવું હસવું આવે છે? વિલાસ : ( હસતાં) આજે ડોક્ટરને બેાલાવીશું ? હસવા જેવુ… કેમ બાલે છે? કુંજ : વિલાસ ! તું જૂડી છે: કહે, હું તને મારી નાખું તે ? તારુ ગળું મને ધણું ગમે છે. મને દબાવવા ઈશ ? વિલાસ : ( હસતાં ) જરૂર; લાવે તમારા હાથ. [ હાથ લઈ ગળે નાખે છે. ] જ ગળે ભરવ્યા હતા, ખરું ? કુંજ : ચિદ્ધનના હાથ પણ આમ આ, એ વિલાસ ! મારી આંખથી દૂર થા ! [ ધક્કો મારી નદીમાં નાખી દે છે; ચંદ્રના પ્રકાશ પડે છે. ]