આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪:શંકિત હ્રદય
 

૭૪ : શ‘કિત હૃદય વિલાસ : ( નદીમાંથી ) એ કુજ ! વહાલા ! મને મગર પકડે છે. નહિ. છેડાવે ? કુંજ : અરે, અરે! મારી વિલાસ કાં જતી રહી ? મને બૂમ પાડે છે ? ( નદીમાં જોઈ) મગરમચ્છ વિલાસને ગળી જશે ? આ પેલેા દેખાય ? હરામખેાર । ( હાથમાં તમ"ચા લઈ ) મારી વિલાસની સાથે આ રમત ! (તમ ચેા ફોડે છે. ) મેં મગરને માર્યા કે વિલાસને મારી વિલાસ વગર મારાથી જિવાશે ? વહાલી ! હુ" તારી પાછળ જ આવું છું! [ નદીમાં કૂદી પડે છે. ]