આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬:શંકિત હ્રદય
 

૭૬ : શકિત હૃદય ડોક્ટર : આના કરતાં ઈશ્વરને ન જ નાસ્તિક બને, નાસ્તિક 1 વકીલ : છેક ઈશ્વરને ન માનવા એ તે। બરાબર નથી. બેંક છે માનવે એ વધારે સારુ તા ખરું! અલબત્ત ! અંધારામાં જવું હોય ત્યારે તરત ઈશ્વર દેખાઈ આવે છે! માંદા પડવા હાઈએ ત્યારે પણ ઈશ્વર પેાતાનું ડાકુ" ઊંચું કરી બેસે છે! કાઈને રામશરણુ પહેાંચાડવા પછી પણ કંઈક છે તે ખરું! ડોક્ટર : ખીણુ મનના એ વહેમ ! ન સમજાય તે ઈશ્વર ! ખીજું શું? કવિ : એ પણ ખરું ! માથા ઉપર જણે તરવાર ટી`ગાવી હાય એવા ઈશ્વર હાય તા કે શા કામના ? કવિ : વકીલ : વાવિવાદ કરવા હોય તા મને કહે. ફિલસૂફીના વિષય ખાસ મારા હતા. ઈશ્વરની માન્યતાના વિકાસના ઇતિહાસ હું તમને સમજાવીશ ત્યારે ખબર પડશે કે ઈશ્વરની ભાવના પાછળ શું શું રહેલુ છે. કવિ : આપનુ' કહેવુ' બરાબર છે. ઈશ્વરની પાછળ ધણ” ઘણુ રહેલું છે, બહુ ચીજો એણે સંતાડી મૂકી છે. બડા બખીલ છે. એનુ” નામ જવા દે ! ડટર : ઇતિહાસ એટલે અવ્યવસ્થિત વાતને જરા ગાઢવી કાઢવી. ખાકીઈશ્વરની ભાવનામાં કાંઈ ઢંગધડા છે? જેને જેમ ફાવ્યુ એવું માન્યુ. કવિ : ડાકટરનું કહેવું ખરુ' છે. ઈશ્વરમાં શા ઢંગધડા છે ? ખ્રિસ્તી- એના બાપ થાય છે! શક્તિના મા થાય છે! અમારા પ્રેમ- લક્ષણા ભક્તિવાળા સખીભક્તોના પ્રેમી થાય છે ! 6 ખાંકી એલ અલબેલા રે સહેજે માહ લાગે.