આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૭૭
 

અ‘ક ત્રીજો : ૭૭ અને પેલા માળ, સાકીના હાથે શરાબને જામ પીનારા સૂફી- એની તે માશુક અને સનમ બને છે ! ‘ યારી ગુલામી શુ* કરુ, તારી સનમ ? ગાલે ચૂમું કે પાનીએ, તુને સનમ?’ અરે ડાકટર સાહેબ ! તપાસ કરી ને? શાના ખડખડાટ થયા ? ડોકટર : અંદર જઈને જુએ. ગભરાઓ છે. કેમ ? કવિ : નહિ, ભાઈ ! કદાચ ઈશ્વર જ મળવા આવ્યા હાય ! મારે હમણાં નથી મળવુ' એને. વકીલસાહેબ! મુદ્દત પડાવા. વીલ : કાઈક છે! બૂમ પાડુ'? [ કેટલાક ચાર આવે છે. ] ચાર : પકડા એમને. જો બૂમ પાડી તેા અહીં મુડદું જ પડરો ! કવિ : અરે ભાઈ! એવું તેવું નહિ કરતા! આ ટાઢમાં ઊંચી જવાનું ભારે પડશે | ચાર : ચૂપ ! લાવા પેલી તિજોરીની ચી. ક્રાની પાસે છે કિવ : પેલા બંને મારા માલિક છે! સાહેબા છે! હુક તા તેમને નાકર છું. ( સ્વગત ) મારથી બચવા માટે હું ગમે તેના નાકર થવા તૈયાર છું. ચાર : આ બને જ ખરાં પાજી માણસે છે! અમને રોટલામાંથી રઝળાવ્યા, અમારી રાજી લઈ લીધી અને અમને ભૂખે માર્યા ! હવે જ તેમને ખબર પડશે ! વકીલ : તમે શુ' કારખાનાનાં માણસ છે ? ચાર : તે કાઢી મૂકવ્યાં ત્યાં સુધી તેા હતાં; હવે નહિ. વકીલ : અરે ભાઈ! તું કહે તો તારે માટે એક નવી મિલ ખેલુ, તમને તે। અમે ભુલથી કાઢી મૂકેલા. ડૉકટર : તદ્દન ભૂલથી જ ! તમારા ઇરાદો હાય તા અત્યારથી જ તમારા પગાર ચડતા ! અરે, પચાસ ટકા વધારા !