આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮:શંકિત હ્રદય
 

૭૮ : શકિત હૃદય ચેર: દવા આપતાં ભ સખણી નહેાતી રહેતી. અમારાં મેલાં કપડાં જોઈ. અમને ધક્કા મરાવતા. હવે પારકી મિલકત ઉપર પચાસ ટકા વધારા ! હું કાઈને છોડવાના જ નથી. લાવા, કુંચી લાવે। ! ખિસ્સાં તપાસે. વકીલ : અરે ભાઈ ! ખિસ્સામાં તા કાંઈ નથી; કાગળિયાં છે. કાગળિયાંને શું કરશો ? ચાર : આ રાજ્ય કાગળિયાંનું છે. વિ: ખરી વાત બારીમાંથી ! 201 { ચેાર : કેમ એમ ? તું કાણુ છે?...હા, હા, પેલાં ભજના ગાતા, અને ‘ દારૂ ના પીશા, ચેારી ના કરશેા. ' એવું એવું કહેતા તે ! ખરું કે? બ્રાહ્મણિયા આદમી છે! જવા દો એને. જો, પણે છાનામાના ઊભા રહે. છે ! કઢાવા કાગળિયાં, અને ફૂંકાવી ઘો [ચાર ખિસ્સાં તપાસે છે. ડાકટર : અરે ભાઈ ! આમાં તે। મારી દ્વાએ લખી છે. દવા નિ હાય તા દર્દી મરી જશે. ચેાર : દવા હેાય છે તે। યે ી એ કાં નથી મરતા? કાઢ, ખિસ્સામાં શું ભર્યું છે? ફૂંચી લાવ. .. | ખિસ્સાં તપાસી કાગળિયાં કાઢી દૂર ફેકે છે. વુિં તે ઉપાડી લે છે. ] ખીજો ચાર : (વિને) કેમ, સખણા ઊભા નથી રહેતા કે ? કવિ : એ તેા મારાં ભના મે આ લેાને લખી આપ્યાં હતાં તે પાછાં લઉ છું. [ ડોકટરના ખિસ્સામાંથી ખેંચી મળે છે. ] ચાર : જો અહીંથી ખસ્યા તે આવી બન્યું જ માનજો,