આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૭૯
 

વકીલ : કવિ

કવિ : હું કાઈનુ' સાંભળવા માગતા નથી! બ્રાહ્મણિયા ! ડાકટર : અરે કવિ! ઠીક થયું, કાગળા તેં ઉપાડી લીધા તે. ચાર ગયા જાય એટલે પાછા આપજે! ‘ બ્રાહ્મણિયા આદમી ?' મારા વીરરસ ઊછળી રહ્યો છે? મારું ક્ષત્રિયત્વ ઝળકઝળક થઈ રહ્યું છે! શું હું ‘ બ્રાહ્મણિયા ' ? અને તે હું સાંભળી રહ્યો? ધિક્કાર છે! મને નહિ, પેલા ચેાર લેાકાને! જો મારી પાસે એકાદ ચપ્પુ જેવું હથિયાર ? કવિ : અંક ત્રીજો : ૭૯ [ એક ચાર ફૂંચી લઈ જાય છે. બીજા ચાર વકીલ તથા ડૉકટરને પકડી ઊભા રહે છે. થાડી ક્ષણેામાં પૈસાની નાની પેટી ઉપાડી પ્રથમને ચાર આવી, ખીજા ચેારેશને ખેાલાવી ચાલ્યેા જાય છે. ] હેાત તેા હુ” શું પરાક્રમ કરી બતાવત તેની એક ધમકભરી કવિતા લખી નાખું છું'! આવી જાએ ! ડાકટર : વેલેા ન થઈ જાય ! કવિ : આવી જાએ ! વકીલ : અરે કાગળિયાં પાછાં આપ. કવિ : આવી નએ ! ડાકટર : અરે બદમાશ | પેલા ચારને તા બહુ જ થાડુ મળ્યુ છે. પણ તું તે અમને સમૂળ લૂંટવા બેઠી છે ! કવિ : આવી જા ! જ વકીલ : નહિ નહિ, કવ તા પ્રામાણિક માણસ છે. આપણે જ એને અપાવી હતી. આપણને દા કરે જ નહિ ને— જાએ ! ( સ્વગત ) હાથમાં આવે તેને નિચે નાખવા એ વકીલ અને ડોક્ટરના ધંધા પણ ન છેડનાર આ ગૃઢ થાને હવે હુ” પણ નિચેડી નાખીરા! અને મિલક્તને ઊંચાડીશ. પોતાના માલિકને નોકરી કવિ : આવી ...