આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આમુખ

આમુખ સત્કાર : ગુજરાતના અલ્પધન નાટ્યસાહિત્યમાં શકિત હૃદય’ નવી ભાત પાડે છે. ઇતિહાસપ્રધાન ‘સંયુક્તા પછી લગ ભગ નવ વર્ષે કવિએ આપણને એક ભાવનાપ્રધાન રૂપક આપ્યું છે. તેમાં વસ્તુની ફૂલગૂંથણી એટલી નૂતન અને કુમાશભરી છે, તેમ જ વચ્ચે વચ્ચે સંગીતભીનાં નિર્માળ રસઝરતાં કાવ્યોથી એમાં એવી સુંદર ભાત પડી છે કે વાચક ઘડીભર મુગ્ધ થાય છે. આપણા સાહિત્યમાં નાટકો—તેમાં યે સ્વતંત્ર નાટકો તો આંગળીને વેઢે ગણીએ તેટલાં જ હરો. તેમાં આ એક સંગીન ઉમેરી છે. દૃશ્ય નાટક : રંગભૂમિ ઉપર ભગવાતાં ગુજરાતી દસ્ય નાટકાના ઈતિહાગ પચાસ વર્ષોથી જૂના નિહ હાય. ધાર્મિ ક તેમ જ ઐતિહાસિક વસ્તુથી તેની શરૂઆત થતાં, ધીમે ધીમે ઇતિહાસના તેમ જ ભક્ત અને સતીચરિત્રનાં આખ્યાનાના વિશાલ પ્રદેશ ખુલ્લે મુકાયો. સાથે સાથે સંસારસુધારાને લગતાં ‘લલિતાદુઃખદશ‘ક ', ‘ મદ્યપાનનિષેધ ’, ‘કન્યાવિક્રય' જેવાં માધપ્રધાન નાટકો ભજવાવા લાગ્યાં; લારુચિ તા ઐતિહાસિક તેમ જ ભક્તિપૂર્ણ વિષયોને જ વળગી રહી. શાંતરસપ્રધાન ભક્તચરિત્રામાં તેમ જ કેટલાંક અપરિચિત ઇતિહાસનાં કથાનકા ઉપરથી લાકચિ કઈક મેાળી થતી જવાથી સંસ્કૃતનાં વિરોષ્ટ નાટકોનુ" ગુજરાતી સ્વરૂપ ઘડાયું. તે પછીથી અમુક પ્રવૃત્તિ કે ઉદ્દેશનાં ભક્તોનાં નાટકોના યુગ મ‘ડાયા. સાંપ્રત કાળમાં લાકચિ કઈ તરફ વધારે ળે છે તે કહેવું સહેલુ" નથી,