આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૧
 

અંક ત્રીજો : ૮૧ છે ? વિલાસે એ નેત્રપલ્લવી શીખવી, ખરું ?...જવાબ નહિ આપે ? એ, એ સરિતા ! બલરામે યમુનાને ખે′ચી હતી તે યાદ છે? રામ સમુદ્ર શેાષવા તૈયાર થયા હતા એ તુ' ભૂલી જાય છે?...પણ હુ કાણુ ધમકી આપનાર ? સીતાની પાછળ પેાતાની ૠત હૈામનાર રામને હું સંભારું? રાવણના અંત:પુરમાં રહેતી સીતાને માટે સમુદ્ર તરનાર રામનું નામ, આ કુંજ ! તું કયા મુખે લે છે? એક ક્ષણની ચેષ્ટા નીરખી એટલામાં...અરે...એ શકિત હૃદય! તું કેમ ધખી શકે છે ? પાણી બની પીગળી જા, વરાળ બની ઊડી જા ! વિલાસને માટે મરવા માગતા એ કુંજ ! તારુ’ હૃદય સંભાળ ! શંકાનુ એક બિંદુ ફેલાયુ. અને મારા સમગ્ર જીવનઆકાશને ઘેાર પ્રલયના મેથી છાઈ દીધું! શું સત્ય હરો ?..…અરે, નારે સત્યના ખપ છે કે વિલાસના? [ચાર આવે છે. ] કરે છે ? પહેલા ચાર : પેલા કેણુ પણે રખડચા ખીજો ચાર : કાઈ ગાંડા હૈાય એમ લાગે છે. કહે છે કે કેટલાક દિવસથી આમ બબડતા ચિત્તભ્રમ જેવા કરે છે. ત્રીજો ચાર : ગાંડા હાય કે ડાહ્યો ! આપણે શું? પણ, પેલું એને હાથે ચમકે છે એ જોયુ ? હીરાની વીંટી લાગે છે. પહેલા ચાર : ખરી તારી નજર પહોંચી | હીરાને કાણુ પારખે ? કાં તા ઝવેરી કે કાં તે ચાર ! બીજો ચાર : થાડા દહાડામાં એની ઠીક નજર બેસી ગઈ. ત્રીજો ચેાર : અરે, એ તે અસલના આપણા બાપદાદાના ધા! લેહીની સાથે જ બધાયલી આવડત કાંઈ જતી રહે ? એ તે ડીક છે કે પેાલીસના ત્રાસ બહુ લાયે, અને પેલા બિયારા શેઠના કારખાનામાં રાજી મળી ગઈ, બાકી ખરા ધોતા આપણા આ જ !