આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨:શંકિત હ્રદય
 

૮૨ : શ'ક્તિ હૃદય પહેલેા ચાર : ચાલેા ચાલા, પેલા નાસી જશે. આપણને જોયા લાગે છે. [કુંજની પાસે જાય છે. 7 એ | કાણુ તું? કાં જાય છે? કુંજ : આ વિકરાલ દેખાતા ગામડિયા ! તારું હૃદય તારા મુખ જેવું વિકરાલ નહિ હેાય. હું કાણું છું તે જાણે છે ? સંસ્કાર અને સભ્યતાના એપથી ઝળકતા મૃદુ મુખની પાછળ શયતાનને પણ લાવે એવા ભયાનક હૃદયવાળા હું એક નગરવાસી છું! એ ગ્રામવાસીએ ! શહેરીને ન છેડશે. ચેાર : : શુ ખેલે છે, આથેલે ? અમે કાણુ છીએ તે તું ભણે છે? કુંજ : ઘેલા ? હા હા. ખરું કહેવાની હિંમત ધરનાર, ભાઈ ! તું જ મને પહેલે મળ્યા. તમે કાણુ છે ? ખીજો 1949 [ચાર લેાકા હથિયાર કાઢી બતાવે છે.] પહેલેા ચાર : અમે કાણુ છીએ તે જોયું ? કુંજ : એ હથિયારથી કાનું રક્ષણ કરેા છે ? પહેલા ચાર : રક્ષણ કેવુ' ? અમે તે ચાર છીએ ? કુંજ : ખસ ! ( હસીને ) તમે ચાર હૉા; પણ હું કાણું છું તે તમે જણા છે? ખીજો ચાર : (સ્વગત) અલ્યા, આને તા કાંઈ જોયા લાગે છે. કુંજ : હું ખૂની છું. પહેલેા ચેર : અરે ભલે ને તું ખૂની હેાય ? ધરી દે પેલી તારી વીંટી. નહિં તે માર્યો જઈશ. કુંજ : વીંટી ? હુજી રહી છે, ખરું? વિલાસના એ અવશેષ ! તું યે જઈશ ? વિલાસની મૂર્તિ ખડી કરી દેતી એ જાદુઈ અ’ગૂઢી ! નહિં જવા દઉં તને. પહેલા ચાર : (સ્વગત) અરે, એળખ્યા ! આ તે। આપણા માલિક ! કુંજ : ભાઈ ! ચાર ! જગતમાં તારું નામ વિના કારણ હલકું પડી