આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૩
 

અંક બીજો : ૮૩ ગયું છે. જગતમાં ક્રાણુ ચાર નથી ? ચેારીની જાળમાં આખું જગત ગૂંથાઈ ગયું છે. તારે પૈસા જોઈએ છે, ખરુ’? આવી સેકડા અંગૂઠી તુ ખરીદે એટલુ’ ધન તને આપું તે ? ત્રીજો ચેાર : હાથમાં આવેલી ચીજ કાઈ જવા દેતુ હરો ? પહેલી વીટી મૂક, પછી ખીજી વાત કર | કુંજ : ઉફ ! નાદાન ! તું મારી વીંટી લેશે ? જો વીટી સામી નજર કરી છે, તેા યાદ રાખ, એક ક્ષણમાં તને હું ચેાળી નાખીશ ! ભાઈ ! જો પેલા તારા સેાખતીને જીવતા રાખવા હોય તે એને અહીંથી દૂર કર ! હટાવ ! હજી આંખ વીંટી ઉપરથી ખસતી નથી, ખરું ? એ, એ, બદમાશ ! [ખીજ ચેારનું ગળું પકડે છે. ] બાપજી ! ભૂલ થઈ અમારી ! આપને ન તે આપના નાકર છીએ; આપનુ લૂણ ખાધુ છે; છે; આપના અન્નથી તે। આ દેહ બધાયા છે. (ચારાને ) પાછા ખસેા બધા યે ! મારી સાથે તમારી બધાંની યે આખા ફૂટી ગઈ ? જેનાં સવારમાં ઊડી રાજ દન કરતા તેમને જ ભૂલી ગયા ? ફિટકાર છે! (કુંજન) બાપ! આ શું થઈ ગયું ? પહેલા ચાર : બાપજી, ઓળખ્યા ! અમે કુંજ : મને ખબર નથી કે શું થઈ ગયું. તુ મને ઓળખતા લાગે છે. તું ક્રમ ચેારી કરવા નીકળ્યા ?... હાં હાં, હું સમજ્યા. તારે ખાવાને અન્ન નહિ હેાય ! તારી સ્ત્રીને ટાઢથી બચાવ વા તું વસ નહિ મેળવી શકયો હેાય ! ભૂખથી રડીરડાવીને સૂઈ ગયેલાં તારાં બાળકાઅે તારા જિગરને પીખી નાખ્યુ હશે ! તું ચેારી ન કરે તેા બીજું શું કરે? …. તને એળખુ છું. અરે, અરે, તું તા મારા કારખાનામાં હતા ! પહેલા ચાર : હા, બાપજી! ત્યાંથી તો અમને બધાંને કાઢી મૂકયાં પહેલાં તા આપે બધું કામ જોવુ મૂક્યું. પછી આપના