આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪:શંકિત હ્રદય
 

૮૪ : શ'તિ હૃદય પત્તો ન લાગ્યા. પેલા વકીલે તા બધું ઊંધું જ માથું' છે, અને હારા કારીગરાને ઘેર બેસાડી દીધા છે. કુંજ : કયા વકીલ ? મારાં બચ્ચાંને ભૂખે મારનાર એ કાણુ રાક્ષસ છે ? બચ્ચાંએ ? જાએ, મારુ' નામ દેજો, અને જો તમને કામ ન આપે તે। તને લાત મારી ભોંયભેગા કરી નાખજો. જાએ, જે તમને કશી પણ હરકત કરે તેા મારી કુલ સત્તા સાંપ્યાના કાગળા તમે ચીરી નાખજો. જગતમાં એક પણ માનવીને ભૂખ્યા સૂવું પડે તે સઘળા ધનવાના ધનને લૂ’ટાવી દેવુ. જોઈએ ! પહેલા ચાર : અમારું તે હવે થઈ રહેશે. પણ એ સાહેબ ! આ ભીનાં કપડાં હળ ઊતર્યા નથી; માં સુકાઈને એળખાય નહિ એવુ થઈ ગયુ છે; અને આંખ ઊડી પેસી ગઈ છે. જરા અમારી ઝૂંપડીમાં પધારા, અને થાડા આરામ યે | કુજ : તમારી ઝૂંપડીમાં વિલાસ છે ? પહેલા ચાર : બાઈસાહેબની વાત કરેા છે? આપણે શોધી કાઢીશુ’. કુંજ : નહિ નહિ, વિલાસ વગર હું કાઈ પણ ઘરમાં પ્રવેશ કરી શકીશ નહિ. એના વગર આ આકાશને ઘુમ્મટ પણ મને સાંકડા પડે છે. ભાઈ! કહે, કહે મને. તે મારી વિલાસને જોઈ છે? પહેલા ચાર : બાપજી ! બે દિવસમાં ઢૂંઢી કાઢીશું. હમણાં ચાલેા. કુજ : બે દિવસ ? તમને ગમારાને સમયની કિંમત જ નથી. એાલ, વિલાસ કચાં છે? મને કયારે મળશે? વિલાસ, વિલાસ ! તારા નામથી આખું આકાશ મે' ભરી દીધું છે. મારા પાકારનાં મેાજથી તું ગગળાઈ જવી જોઈએ. એક મેલ નહિં લેા ? ચાર : ( અંદર અંદર ) આ પાસે ગુફા છે. તેમાંથી હમણાંનુ' ક્રાઈ રાજ રાતે ગાય છે; બધાં તા ભૂત કહે છે, ત્યાં તા કાઈ નહિ સંતાયુ” હાય ?