આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૫
 

અ’ક ત્રીજો : ૮૫ ખીજો ચેાર : છાના મર ! અક્કલ છે કે નહિ ? કુંજ : તુ' શુ' ખાલ્યા ભાઈ? પાસે ગુફા છે? રાત્રે વિલાસ ત્યાં ગાય છે? પહેલેા ચાર : ના ના, બાપ ! એ તે। ભૂતાવળ છે. આ જંગ- લમાં એવું એવુ" ધણું હાય. આપ ચાલે. કુંજ : ભૂતાવળ ? હા...એ લેાકાને દિવ્યચક્ષુ ાય છે. એ મને કહેશે કે મારી વિલાસ કયાં છે! વિલાસ, વિલાસ ! હવે હું તને પકડી પાડું છું. હવે નહિ નસાય, નહિ ખસાય ! [ડુંગર તરફ દોડે છે. ]