આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રીજો પ્રવેશ સ્થ : ગુરુના આશ્રમનું એક એકાંત સ્થળ. સમય : ત્રીજો પ્રહર. પાત્ર : ચિદ્ધન, ચલૈંદ્રિકા, આશ્રમનાં વગેરે. બાળકબાળકી, યુવતી, [ચદ્રિકા પ્રવેશ કરે છે. ] છંદ્રકા : જ્યાં જાઉ ત્યાં પુરુષ! પુરુષ વગરનું જગત ઈશ્વર કેમ રચતા નહિ હોય ? પણ પુરુષ વગરનું હૃદય ખાલી લાગે છે એમ કેમ ? પેલી છબી ફોડી અને મને લાગ્યું કે જગતમાં જીવવા સરખુ’ કશું જ નથી ! છબી ફૂટી અને માર। નિયા પણ તૂટી ગયા ! પુરુષવહીન સૃષ્ટિ બનાવી દેવાની મારી યોજના ભાંગી પડી અને લાખો રૂપિયાની મિલકત છતાં હું ગરીબ ખની ગઈ. મારી માણસાથી ભરેલી મહેાલાતમાં મને નિ ખ`ડેરાની જણ તા જણાઈ, અને મારું સુખી જીવન આંસુની નહેર જેવું બની ગયુ'! ચિંઘ્ધન અલેપ થઈ ગયા, કુંજવિહારી નદીમાં તણાયા અને વિલાસનું શું થયું તે પ્રભુ જાણે ! હૃદય ઠારવાનાં ત્રણે ઠામ ઉપર પ્રલય ફરી વળ્યા. જીવનમાંથી રસ ક્રીટી ગયા, રંગ કટકી ગયા માત્ર એક આ ઉપવનમાં ગુરુના આશ્રય મહી જોઉં, જો શાંતિ મળે તા. એકલાં તા નિહ જ રહેવાય.