આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૭
 

અંક ત્રીજો : ૮૭ [ચિદ્ઘન લાકડી ટેકતો આવે છે. ] ચિંઘ્ધન : અરે, હુ' ગૂચવાઈ ગયા! મને માર્ગ મળતો નથી. હું કયાં છું? આશ્રમવાસી કત્યાં જતા રહ્યા ? [ એક છેકરા ત્યાંથી જાય છે. ] એ ક્રાણ જાય છે ? છેકરા : ( સ્વગત ) બાપ તારે ! આની પીડામાં કાણું પડે ? ‘ અહી લઈ જા અને ત્યાં લઈ જાઓ.’ કરી મારા વખત ખાવ- ડાવશે. થઈ જાએ 'પત ! ચિદ્ધન : ભાઈ! કાઈ બોલે ને? હું બાજુએ જવું તે ખબર પડતી [ છોકરા ચાલ્યા જાય છે. ] દિશાશૂન્ય થયા છું ! કઈ નથી ! [ એક બાલિકા આવે છે. ] કાણુ હશે એ ? સુમિત્રા ? અહલ્યા ? બાલિકા : હા જી. એ તા હુ" અલ્યા છું. કેમ ? ચિદ્ધન : મને મારી ઓરડીમાં ન લઈ જાય? બહુ વારથી ભટકુ

મને મારી ઓરડી જડતી નથી.

બાલિકા : ( સ્વગત) થોડી વાર જરા વધારે ભટકા! (પ્રકાશ ) ઊભા રહે। જરા. હમણાં ઉતાવળ શી ? હું મારી ભગવી કકની પહેરી આવું. [બાલિકા જાય છે. ] ચિદ્ધન : પહેરા પહેરા, ખાઈ ભગતી કફની પહેરા ! દેહ ઉપર ભગવાં વસ્ત્રો લટકાવે ! હદય ભગવું નહિ હોય તો ચાલરો ! [આગળ ચાલતાં ચાલતાં સહેજ ઠાકરાય છે. ] આ રે, મને કાંઈ વાગ્યું. આજે તા બહુ હાંકરા વાગી હવે બેસી જાઉં; ચલાતું નથી. | એક યુવતી આવે છે. ] એ વટેમાર્ગુ ।