આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૯
 

અંક ત્રીજો મારું ગાન સાંભળી આશ્રમવાસીએ ખેંચાઈ આવતા ! પણ આજ તે। કાઈ જ જણાતું નથી. મને તરસ લાગી છે. મારુ ગળું શાષાય છે. કાઈ તાયા કરે। ? અનાર્થાનું પાલન કરનાર હું આજે જાતે જ અનાથ બની ગયો છું ! [એક પુરુષ આવે છે. ] પુરુષ : અહી કયાં રખડવાને આવ્યા હતા ? આંખે દેખાતું નથી, અને નાહક આમતેમ ભચકાઓ છે ! ચાલે. [ ચિદ્ધનને ઊભા કરી જોરથી દેારવા માંડે છે. ] ચિદ્ધન : ભાઈ, બાપુ ! જરા ધીમે ધીમે દેારી જા; આમ તા પડી જઈશ” પુરુષ : પડી શેણે જાએ છે ? સાથે છું ને ? ચિદ્દન : ભાઈ ! તું સાથે તેા છે, મારા હાથમાં તારા હાથ છે, તા યે તું મારાથી લાખા કાસ દૂર હેાય એમ લાગે છે. અમારી સિષ્ટમાં સુનકાર છે. જગત ઉપર કાળું ઢાંકણુ વસાઈ ગયું છે. એક તસુના ખાડા અમને મહાસાગર સરખા ઊંડા લાગે છે ! અને એક વહેંત ઊંચા ટેકરા અમને હુમાલય જેવા દુટ ભાસે છે, ભાઈ ! જરા ધીમે; આમ તે નથી ચલાતું। પુરુષ : નથી ચલાતું તા બેસી રહે।! [ હાથ છેાડાવી નાખે છે.] કાણુ જાણે કયાંથી આવાં પાપ અહીં આવી વસે છે? આંધળાં માણુસને ભટકવુ શું [ જાય છે. ] ચિદ્ધન : ખરુ' છે ભાઈ! આંધળાને ભટકવુ શું ? પ્રભુ ! અંધના પગ તું ક્રમ ભાંગતા નથી ? આંધળાં માસ્ને પાંગળાં પણ બનાવવાં જોઈએ. નહિતા આ દેખતાં મનુષ્યને અમારા તરફથી કેટલી તકલીફ વેઠવી પડે છે? ડગલે અને પગલે દેખતાં