આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦:શંકિત હ્રદય
 

૯૦ : શકિત હૃદય માણસાને પાપરૂપ થઈ નડતાં આંધળાંને હલાલ કરી નાખવાં જોઈએ...( હસે છે. ) આ માનવીઓનાં દુઃખ દૂર કરવા હું મથતા હતા ! જગતના ઉદ્ધાર ! અરે આ બેવકૂફ ચિદ્ધન ! તને કેમ યાદ ન આવ્યું કે તારામાં જગતના ઉદ્ઘાર કરવાની તાકાત નથી? તને ખીજા સરખી જ ઠંડી લાગે છે, બીજાઓની માફક જ તું તાપથી અકળાઈ જાય છે. શીત અને ઉષ્ણુની સત્તાના આ રમકડાં! તે ગણતરી જ ખેાટી માંડી. ચલૈંદ્રિકા : પેલા બિચારા કાઈ આમતેમ ફાંફાં માર્યા કરે છે. ગુરુ આશ્રમમાં નથી એમ કહે છે. લાવ પૂછી જોઉ”—ગુરુના આશ્રમ તે આ જ ને? ચિદ્ધન : કાણુ હશે બાઈ? જેવા કંઠ મધુર છે તેવા દેહ પણ મધુર હરો. હૃદય એટલું જ મધુર રાખો છો ? ચ'દ્રિકા : હું નથી જાણતી. (સ્વગત) વિચિત્ર માસ લાગે છે? ( ( પ્રકાશ ) મારે તા ગુરુનું કામ છે. તેઓ કયારે મળશે ? ચિદ્ઘન : હું નથી જાણતા. કહે છે કે ગુરુએ મૌનવ્રત લીધું છે. મારી સાથે તેઓ ખેાલતા નથી. અને હુ દેખતા નથી એટલે ગુરુ છે કે નહિ તેની પણ ખબર નથી. બાઈ ! હું અંધ એક ભીખ માગું? ચત્રિકા : ( સ્વગત ) અરે ગંધ ? ( પાસે આવતાં) જરૂર બિચારાને સહાય કરવી જ જોઈએ. અરે આ કાણુ ? ચિધન ! આંખેા કળ્યાં ગઈ? મારી પાસે ભીખ માગે છે? જેને એક વખત મારી પાસેથી સર્વસ્વ માગવાના અધિકાર હતા તે મારી પાસે હાથ ધરી ભીખ માગે છે? (પ્રકારા) નહિ નહિં, આપ ભીખ ન માગો. આપને શુ જોઈએ ? ચિધન : બાઈ| આપના ઉચ્ચાર મને પરિચિત લાગે છે. મને ફાઈ વખત થયા છે? દ્રિકા ( સ્વગત ) શું કહુ…?