આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૨]

[૧૨] ભિરુચિ એવા લોકની વૃત્તિઓને રમાડવામાં-નચાવવામાં સા`કે માનનારી, તથા પ્રધાનપણું વ્યાપારી દિથી નભતી નાટક મંડળીઓએ આજ સુધીમાં પ્રશ્નને પથ્ય હોય એવુ બહુ ઓછું આપ્યું છે. દશ્ય નાટકોને ગુજરાતમાં જન્માવનાર અને પગભર કર નાર નાટકાચાર્યની કલમ તેથી જ યથેચ્છ ચાલતાં અટકે છે; કારણ કે અધમ લાકરુચિનાં બંધનાથી તેમના હાથ જકડાયલા રહે છે, અને ‘ લેાકાને કેવું રુચરો ? ’ એ દૃષ્ટિથી જ પોતાનાં પાત્રાની ષ્ટિ તેમને ધડવી પડે છે. આવી અરાજકતામાં શિષ્ટ લેખક્રાનું ધ્યાન રંગભૂમિને ઉન્નત કરવા તરફ ખેંચાયુ છે એ હુની વાત છે. નાટકનું સ્વરૂપ : ‘ શકિત હૃદય ’ બહુધા આપણા જીવતા જાગતા સમાજનું અમુક દષ્ટિકણથી જ નિહાળેલું પ્રતિબિંબ છે; પાતાની એક અનુકૂળ પળે કવિએ પાડી લીધેલે સાંપ્રત સમાજના એ સ્નેપૉટ છે. એટલે એમાં આપણે સંદેશીય ઉદ્દાત્ત કલ્પના, વિશાલ પાત્રાલેખન તથા ભવ્યતાભર્યા ભવિષ્યની આશા નહિ રાખીએ. આ નાટક ઉદ્દેશભક્તોની જેમ અમુક પ્રવૃત્તિ કૅ વિચારની ‘સ્કૂલ' અથવા તા કઈ ચળવળની દૃષ્ટિથી લખાયું નથી; પરંતુ એમાં અમુક મધ્યસ્થ—તટસ્થ ભાવનાને લઈને, તે દ્વારા સાંપ્રત સમાજનું એક સાચુ' છતાં આશાવાદી ચિત્ર આપવામાં આવ્યું છે. નાટક બાહ્ય સ્વરૂપમાં પ્રાચીન ભરતનાટચ શાસ્ત્રની પ્રણાલિકા વેગળી મૂકીને લખાયલું લાગે છે. સૂત્રધાર એમાં નથી આવતા; પ્રવેશક કે વિષ્ક ભક કે નાન્દી વગર જ એક નાયક પેાતાના મહાપ્રશ્ન રજૂ કરે છેઃ— r “ શાને જનનયને જલ ના સમાય? કેટલીક વાર વસ્તુના આવા ઉપાડથી અણિયંતવ્યુ"abrupt એમાં નથી લાગતું? છતાં કહેવુ* જોઈએ કે તત્ત્વષ્ટિએ મમ્મટના કાળનાં મન્તવ્યો અન્ય દેશનાં મન્તવ્યોની સરખામણીમાં હદ બહાર