આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૧
 

અંક ત્રીજો : ૯૧ ચિદ્ધન : ખાલા ને ? કદાચ અંધનું એળખાણુ કાઢવું નહિં ગમતું દ્વાય, ખરું? ચંદ્રિકા : નહિ છ. હું યાદ કરતી હતી, પણ કાંઈ સાંભરતું નથી. આપને શું જોઈએ ? ચિદ્ધન : હું તા એક ભિક્ષા માગું છું, ચદ્રિકા : એમ ના બાલા, મારુ હૃદય દુઃખાય છે! ચિધન : અંધને ભીખ માગવાના જ અધિકાર છે. બીજાની દયા ઉપર જીવનારને તા તમે ભિખારી જ કહેશે ને ? [ચ'દ્રિકા આંખ લૂછી ડૂસકુ ખાય છે. ] બાઈ! તું રડે છે? નહિં રડાશું હવે. જગમાં રુદન કાં થાડુ છે? પૃથ્વીની આસપાસ આંસુના જ મહાસાગરા વહે છે ને ? ચંદ્રિકા : આપને શું જોઈએ ? કહેા ને? હું અહી ની નીતી છું, આશ્રમની સેવિકા છું, ચિદ્ધન : મારે તા તારા હાથ જોઈએ. હું અતિશય તરસ્યો છું. મને મારી ઓરડીમાં લઈ જઈશ ? C- યદ્રિકા : ( સ્વગત ) હવે તે અહીં જ રહીશ. ચિદ્ધન ! મારી હૃદયમૂર્તિ ! હવે હુ છોડીને જઈશ ? ( પ્રકાશ ) હા જી. બહુ દૂર નથી. લાવા હાથ, ચિદ્ધન : અધના શબ્દકોશમાં ‘ પાસે ` એ શબ્દ જ નથી. દૂર ન હેાય એ પણ દૂર જ છે. ( હાથ આપે છે) કેમ બાઈ ! તારા હાથ કેમ ધ્રૂજે છે ? અંધને દારતાં શરમાતી તો નથી ને ? [ જાય છે. ]