આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચોથા પ્રવેશ સ્થળ : જંગલ નજીક એક ગુફા. સમય : પાછલી રાત. પાત્રા : કુંજ અને વિલાસ. કુજ : વિલાસ 1 એવિલાસ ! તું કયાં છે? એક જ ક્ષણ | નહિ આવે ? એ...એ... પેલી રહી ( દાડી પકડવા જાય છે, ) નથી! ચંદ્રનાં કિરણા ઝાલી તે આકાશમાં ચડી ગઈ! હુત- ભાગીકુંજ ! તુકાને ખાળે છે? જીવનકુંજને સ્મશાન બનાવનાર આ પિશાચ ! તારે વિલાસનાં હાસ્ય જોવાં છે? એ સુંદરીને તારે ઉચ્છંગે લેવી છે ? તેના કપેાલ પર તારા કપાલ દાખવા છે? હવે જ તને તે મળશે ! તારાથી વન ન ખમાયું તે હવે ભટક કબરસ્તાનામાં ! ચિતાના ભડકા જોઈ આનંદ કર ! ખાપરીએની માળા બનાવી દેહને શણગાર અને મઝા કર !... આ રહી વિલાસ 1...અરે અરે...ધડી થાભી જા 1...ઊડી ગઈ...પવનની લહરી ઉપર બેસી તે ચાલી ગઈ! ૧ નયનથી દૂર બની ! ખાલી જીગર ખાલી ! ઊંડા ઊતરુ' હું કે ઊંડાણે રહે। કે ઝાલી ! જો” સહુ સ્થાનમાં ઈશારા અલખેલ તારે ! લઉં હું ચૂમી ત્યાં તે જાય પ્રિયે ચાલી !—નયન- ૧. ગઝલ : કયા કમાન અત્રને એક તીર નઝરા મારા.