આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૩
 

અ' ત્રીને : ૯૩ સૂણુ' તુજ બાલના ભણકાર મધુર ધીમા, ભટકું હું દિનરેન પ્રિયની ન મળે તાળી !—નયન૦ પ્રિય મુખ કયાં છુપાયું ? ગયુ દેશાન્તરે કે ? રમત કઈ રમુ… હાવે માતને ઉછાળી !—નયન૦ [ઘડી સ્તબ્ધ બની ઊભા રહે છે. ગુફામાંથી ગાન સંભળાય છે : ‘ ઝૂલી રહી મતવાલી, આજે, સૂના ને બાગ !’] કાણુ ગાય છે? આ ગુફામાંથી સૂર આવે છે ! વિલાસને જ કંઠ | વિલાસ | હું આવું છું ! . [ ગુફા ઊચડે છે. હીંચકા ઉપર બેસી વિલાસ ગાતી હૈાય છે.] ૧ ઝૂલી રહી મતવાલી આજે 1 હૈયે ભાવ સૂના સૂના માગ ! રુંધાઈ રહે હા! કંઠે ના'વે રાગ !ઝૂલી રહી છૂપી પી તારલી ઘેલડી મટકે હસી હસી ચંદ્રી નફટ બની અટકે 1 અલિ શુ મેાહી લટકે !—હાં સૂના કંપ ઉછરી આશા અમર મરાડી, ભરી મુજને તરછેાડી, જાય પ્રીતમ મુખ મચકૈાડી-હાં સ્ના કુંજ : વિલાસ ! હું આવુ? હવે મુખ નહિ મચકેડુ…! વિલાસ : કાણુ, કુંજ ? આવે, આવે ! મારા પ્રાણ! ( ગ દાડીને તેની પાસે જાય છે. ) ૫૨ બસ; એટલે જ, મને અડકો નહિ. ૧, બિહાગ,