આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪:શંકિત હ્રદય
 

૯૪ : શ"કિત હૃદય કુંજ : વિલાસ | એક જ વખત મને ભેટવા દે! આ દેહના રેશમ રામ ઉપર અગારા ધીકે છે. [ આગળ વધે છે. ] વિલાસ : અરે, જોજો. મને અડશે। । હું ઊડી જઈશ ! અલેપ થઈ જઈશ ! કુંજ : વિલાસ ! તું શું ખાલી ? ઊડી જઈશ ? અલૈાપ થઈ જઈશ ? હું ઘેલેા થયા છું. મને કાંઈ સમજાતું નથી. તું ઊડી જઈશ ? વિલાસ : હા, ઊડી જઈશ, જેમને અડશે। તે ! અમારા સ્પર્શેન્દ્રિયને સ્થાન જ નથી. વરાળ સરખા વાસનાદેહમાં આપ કયાં નથી નણુતા ? કુંજ : તુ” વિલાસ નથી ? વિલાસ : નહિં જ! હું તાવિલાસ પ્રેત છું.

કુંજ વિલાસ ! તારું પ્રેત ? તું પ્રેત હું ભૂતને માનતા જ નથી. તા વિલાસ : આપની માન્યતા ઉપર સત્યના કાં આધાર છે ? વાસનાદેહ ધરી ભટકું છું. કુંજ : નહિ નહિ, વિલાસ ! તારાં નાચતાં અને નચાવતાં નયના હું ઓળખું છું. પૂનાં દ્વાર ઉધાડી ડેાકિયું કરી જતી ઉષા તારા સ્મિતભર્યા અધર ઉપર આવીને હજી રમ્યા કરે છે ! મિટ્ટીની પ્રેરા તારી છાતીના ધડકાર હું અહીં થી સાંભળું છું ! વિલાસ : ( હસીને ) તમે તે નવીન પ્રેમી બન્યા લાગે। છે !

હું પ્રેમી મટચો જ નથી કે મારે નવીન પ્રેમની શરૂઆત

કરવી પડે. એ વિલાસ ! તું જાણે મારી ન ાય એમ કેમ દૂર રહે છે? તું કદી મને ભેટયા વગર રહી નથી. જો જો, હુ તેને બથમાં લઈ કચરી નાખું છું! આ વિલાસ !