આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૫
 

અ'ક ત્રીઅે : ૯૫ વિલાસ : દૂર, દૂર રહા ! એ બાથમાં આવે એવા હવે મારે દેહુ રહ્યો નથી.

કાચમાં સંતાઈ રહેલી વાલા પતંગની તરફ ભાળી હસ્યા

કરે છે. આ કાચમાંથી ઝળકતી જ્યોત! તારા કાર્યને ગાળી દે; અગર કાચમાંથી પ્રવેશ કરવાના માર્ગ બતાવ ! વિલાસ : એ વહાલા! આ શી વ્યાકુળતા ? આપ નથી નગના કે મારા કાચ તૂટી ગયા છે? મને આ દે નહિં જ અડકાય ! જ્યોતિના ખરા સ્પા કરતાં પહેલાં પત‘ગને દેહ બાળવા પડે છે. દેહને બદલવા પડે છે! આપ અહીં કયાં આવ્યા ? અગ્નિ સાથેની રમત મૂા, અને મારા પતંગ ! બગીચાના ગુલાબ ઉપર બેસે ! માગરાની સૌરભ લ્યેા ! ધાથી દેહ ચીતરા ! જૂઈને ઝૂલે ઝૂલે ! મારા દીપકને તે બુઝાવી જ નાખા ! . કુંજ : દીપકને બુઝાવુ? જે ઉષ્માથી હું જીવુ છુ તે ઉષ્માને હુ ટાઢી પાડુ ? તું બગીચા સંભારે છે ! એ બુલબુલ ! મારે બગીચા ફ્રીટી ગયા ! સારુ* ગુલાબ પાછું બિડાઈ ગયું ! મારા મેગરા ધૂળમાં ખરી પડશો ! મારા ચંપકને રંગ ચડતે નથી ! તે ધાળા પડી ગયા ! અને જૂઈના ઝૂલા ઉપર તા હવે ઘુવડે વાસા કર્યાં છે. વિલાસ : એનાથ ! આપની વ્યાકુળતા નથી જેવાતી, નથી ખમાતી ! ક્રાઈક બીજી વિલાસ ખેાળી કાઢે ! આપનાથી એકલા નહિ રહેવાય ! કુંજ : ખીજી વિલાસ ? તું શું બેાલી ? ખીજી વિલાસ ? મારો એક જ વિલાસ છે! નભરી, મણીભરી, એ મારી એકની એક વિલાસ । દેહમાં પણ એક છે! હૃદયમાં પ્રેમ એક છે! અને નયનમાં પ્રેમની એ એક જ પ્રતિમા ઊમી છે! બીલા શની વાત કરે છે? તુ જ મારી પહેલી વિલાસ, તું, મારી બીજી વિલાસ અને તું જ મારી બીજી વિલાસ |