આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬:શંકિત હ્રદય
 

૯૬ : શકિત હૃદય વિલાસ : ( હસતાં) ચેાથી ગણવી રહી ગઈ. એ વિલાસ મારી ખાટ પૂરશે. કુંજ : આકાશમાંથી સૂર્યાં હેાલવાઈ જાય ! તું કહે છે કે એક ગાળ ભડકા પ્રગટાવા | સૂર્યની ખાટ પુરાશે, મારી જયેાત ? વિલાસ : સૂર્યને કલંક લાગે. સૂર્યમાં ધાબાં દેખાય. તેા પછી એવા સૂર્યને રાત્રિના અંધકારમાં દાટી જ દેવા જોઈએ. સૂર્ય વગર ચલાવા ! કલકભર્યા, ઝંખવાતા, આંખા મટમટાવતા દૂષિત સૂર્યને લઈ શુ’ કરશે ? કુંજ : હૈ” વિલાસ ! કાઈક જન્મમાં મેં તને નદીમાં ડુબાડી હતી ? વિલાસ : આપ એટલામાં ભૂલી ગયા? મારા ગયા જન્મમાં અને આપના આ જન્મમાં, કુંજ : હા હા, આ પાપી હાથે જ મેં તને હડસેલી દીધી હૃદયમાં શંકાના કીટ ભરાયા, અને મારા હૃદયને મારા જીવનને તેણે કારી નાખ્યું ! વિલાસ : શાની શંકા ? કાના ઉપર ? મને કહ્યું કેમ નહિ? કુંજ : તને કહું ? આંખે જોયું અને ઝેર ચડયું ! વિલાસ : તેા એ ઝેરભરી આંખ મારી પાછળ હજી કેમ દાડે છે ? પ્રાણ ! એ નયનને પાછાં વાળા. કુંજ : આંખનું ઝેર તારી ચીસ સાંભળી ઊતરી ગયું ! ઝેર ઊતરતાં આંખને તારા વગર જોવાનું બીજું શુ' રહે ? વિલાસ : મારી ચીસ સાંભળીને ઊતરેલું ઝેર પાછું મને કાઈ સાથે હસતી જોઈને ચડે એમ છે? મને તેા ચિતા ઉપર સૂતાં સૂતાં પણ હસવું આવે ! કુજ : આંખમાં જો ઝેર યડશે તેા હું આંખોને ફાડી નાખીશ. હૃદય તને હુસતી જોઈને શંકાથી ધબકરો તેા એ કુપાત્ર હૃદયને છાતી ચીરી બહાર કાઢી ઢાકરે ચડાવીશ. આ વિલાસ | તું કદી દૂષિત હાય જ નહિ. તારા કુંદન શા રંગમાં પાપની શ્યામ લકીરને સ્થાન જ નથી. વિલાસ ! મારું છીછરું,