આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૭
 

અંક ત્રીએ : ૯૭ અછકલું મન તારા હૃદયસાગરની ઊંડાઈ શી રીતે પરખે ? ભૂલ થઈ, પ્રિય ! મારા એરડા ઉજ્જડ બની ગયા છે; મારે બગીચા વેરાન થઈ ગયા છે; મારા હ્રદયમાં સ્મશાનની ભ કર ન્યતા છે ! તું પાછી મારી સાથે નહિ આવે ? આવે, આવે। પ્રાણુ ! હું મારા હાથના ઝૂલેા બનાવી તને હી ચાળતે! લઈ ચાલીશ ! વિલાસ : એક સ્ત્રીને માટે આટલું કલ્પાંત ? આપ ભૂલે છે ! આપનું હૃદય પાપને અડતું નથી એટલે પાપને એળખતુ નથી. નાથ ! કદાચ સાના કરતાં પિત્તળ વધારે પીળુ… હાય ! હીરા કરતાં પહેલ પાડેલેા કાચ વધારે ચમકી ઊઠે ! આપ મારુ’ મુખ જોઈને, મારા દેહ જોઈને કહે છે કે હું ” નિષ્પાપ છું ! પરંતુ સૌંદ ની આસપાસ ફણીધરાનાં વિષનૃત્ય ચાલતાં હેાય છે! રૂપાળા દેહની આજુબાજુ વિષયના દાવાનળ સળગેલે જ રહે છે ! અને આંખ ઠારતા અમારા હૃદયસાગરના ઊંડા- માં કઈ કઈ મગરમચ્છેતરે છે. સ્ત્રીને સુંદર રંગેાથી આપનાર ચિંતારાનું નામ જાણેા છે ? કુંજ : પ્રેમ ! વિલાસ : નહિ, પાપ ! એ પાપે પેાતાની છખી ચીતરી, તેને સ્ત્રીનું નામ આપ્યું. પોતાના જાદુભ હાથ ફેરવ્યા, અને તેમાં જીવ મૂકયો ! એ ચિત્રની પાછળ આપના કુમળા દેહને કેમ દાડાવા છે? કુંજ : વિલાસ ! ઘેલછાની એક ઊ'ડી, અંધારી પાતાળખા છે ! ! હું સદા ય તેનાથી ડરતા રહ્યો છું. મેં તને નદીમાં હડસેલી અને એમાં હુ' હડસેલાયા ! હું તને તા નદીમાંથી કાઢી ન વિલાસ ! કાઈક દેારથી મને પકડી શકયો, પણ તું, મારી રાખી ઊભી છે! હું અધવચ લટકું છુ! એ દાર છોડી દે! હું અન્ન અંધકારમાં ગોથાં ખાતા તારું નામ પુકારતે ડૂબી જ ઈશ. એ દારને ખેંચી લે! હું તારા પગની કુમકુમર ગી રા છ