આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮:શંકિત હ્રદય
 

૯૮ : શૌકિત હૃદય પાની ચૂમતા વન વિતાવીશ ! હું પુણ્ય નથી માગતા ! હું પવિત્રતા નથી માગતા ! એ ખાલી આકાશની નિમળતાના મને શાખ રહ્યો નથી ! હું તે। તને માગું છું. જલ વરસતી એ વાદળી ! તું ભલે શ્યામ હેા. હું મારી વિલાસને માગું છું. અને એ કદી પાપની બાથમાં બિડાઈ હશે તેા એ પાપને પણ મારા આવકાર છે. આવ, આવ, એ વિલાસ ! તારું મધુર નામ ખેલતાં હુ" સદા ય નવુ"જીવન પામ્યા છું ! વિલાસ ! પાપભરી હા તે ય મારી વિલાસ | હુ* વિલાસ વિહીન પુણ્યના બહિષ્કાર કરુ" છું. આવ, જેવી છે તેવી તું મારી છાતીમાં સમાઈ જા ! વિલાસ : ( આંસુ લૂછે છે.) એ સ્નેહના મજનૂન ! એ પ્રેમના પાગલ ! સાન ભાન ભૂલી આજ, ભટક રહી ! માત તણુાં મૂકી રાજ્ય, ભટક રહી ! માગે અહિશ્ત નહિ મહી' ખુલબુલ ! કેમ ખીલે ત્યાં માશુકનુ ગુલ ! આવી ઝમીન તુજ કાજ, ભટક રહી ! આવ, આવ, આ મારા કુંજ ! એ તું નહિ, પણ હું તારી પાછળ ભમુ છું! ભૂત બનીને ! [ જ દેાડી ભેટવા જાય છે. ] અરે, હાય ! આપ એટલે જ રહે। ! મને નહિં અડકાય ! જ ભૂલી ગઈ! હું ભૂત છું! કુંજ : અરે ! પાછું તાફાન ? આ વિલાસ / તું ભૂત હૈ। તે યે મને ભેટવા દે ! વિલાસ : અરે, અરે, મને અડોા તેા હુ· ઊડી જઈશ ! કુંજ : મારી આંખ તને દેખે છે! મારા કાન તને સાંભળે છે! બાગસરી. ૧,