આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૯૯
 

અ' ત્રીજો : ૯૯ તારામાંથી શુ' ખેાવાયું છે કે તું મને અડકવાની ન પાડે છે ? વિલાસ : મારા દેખાવાયે, મારા પર ખાવાયા ! ન તું મને અડી શકે કે ન હું તને અડી શકુ ! તારી પાછળ ઘેલી બનેલી વિલાસની વાસના તેના દેહુ સાથે એગળી ન ગઈ ! ઊલટી તે બટ્ટ થઈ અને ભૂતરૂપે સૂક્ષ્મ દેહથી તારી આસપાસ ફર્યા કરે છે. કુંજ : તે હું હવે શું કરું? વિલાસ :

મને જોઈને બેસી રહેા ! કુંજ : તને હું અડી ન શકું? મારા દેહના એકેએક અણુ તારા ખેચાય છે. તું ના પાડીશ તે સઘળા અણુ તૂટી જશે અને તને વળગી પડશે. તરફ વિલાસ : ( હસીને ) એમ થશે ત્યારે જ તમે મને ભેટી શકશે. કુંજ : એટલે ? વિલાસ : આપ આ દેહુ છેાડી દઈ મારે માટે ભૂત બનશે ત્યારે જ આપણે એકબીજાની સરસાં આવી શકીશું. ફૂંજ : જેને માટે જીવું છું તેને માટે હું મરી નહિ શકું ? વિલાસ : ( ગભરાઈને ) હાં, હાં, રખે એવા વિચાર કરતા, પ્રાણુ ! હવે ! સૂર્યો હુમણાં ઊગશે ! દિવસના પ્રકાશમાં તે અમે પીગળી જઈએ છીએ. મારા વાસ અહી’ જ છે. પણ દિવસે ન આવશે; રાત્રે હું રાહ જોતી બેસીશ ! જલદી, જલદી કરા! મને પીગળતી આપ નહિ જોઈ શકે ! ( હસીને ) પગ નથી ખસતા, ખરું ? (દૂરથી ચુંબન કરી ) નાથ ! બીજો ઇલાજ નથી. હુ’ રાત્રે જરૂર અહીં ઊભી રહીશ. બસ, પ્રભાત થયું | આપ જો, કે હું જાઉં ? હા, હા, તે રાત્રે હું કરીશ કે આખી તમારી પ્રતષ્ટિ જતાં) ભૂત ? નહેાય ! કુંજ : હું પુકાર [ સૂકડા ખેાલે છે. ] સમેટાઈ જાઉં ? મળેતા હુ' એવે જાગી જશે. ( જતાં a