આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાંચમા પ્રવેશ સ્થળ : કુંજવિહારીના એક વિશાળ ઓરડા. સમય : રાત્રિની શરૂઆત, પાત્ર : કવિ, વકીલ, ડૅૉકટર, નાટકમાં ભાગ લેવાની ઈચ્છા રાખતા ગૃહસ્થા, ગામડિયા વગેરે. કવિ : આવી જાઆ ! વકીલ : કવિરાજ ! હવે બહુ દિવસ તે અમને સોંપી દે, નહિ તે કવિ : અદાલતના ઊખરા ? અહે। થયા. પેલા કાગળેા અમારા છે અદાલતને ઊંબરે ચડવુ’ પડરો. અદાલત ! તારા ઊબર ઉપર ચડવામાં સહાય આપતા આ તારા પૂજા અને ન્યાયમૂર્તિ - એનાં કેવાં દન કરાવે છે? બસ, પછી અદાલતની બહાર જવાનું મન જ થતું નથી. જાગતી જ્યેાત જેવા દેવ જોવા હેાય તે। ન્યાયમૂર્તિ , ક્રાઈકને ફટકા, ક્રાઈકને દંડ, કાઈકને કુદ, કાઈની મિલકત કાઈકને અને કાઈકની બૈરી ક્રાઈકને 1 આ હા હા હા! સાક્ષાત યમરાજની કલ્પના ખરી પડે છે! અને આપ સરખા યમદૂતા-અરે દેવદૂતા ! બસ, ગરુડપુરાણુને ગપ માનનાર સુધરેલાનાં માં બધ કરી નાખે છે. અહ અદાલત! અહે। તારા ઊંબરા ! ડાકટર : બસ, બસ, આ બેવકૂફની સાથે વાત કરતાં પણ કંટાળા આવે છે. તદ્દન ચસકી ગયું છે, ભેજુ ખસી ગયું છે. વિ : : જી હા, એને માટે હુ" શાસ્ત્રવૈદકની સલાહ આપની પાસે જ લેવાના . વકીલ : એ સલાહ લેજે પછી; પણ પેલા અમારા કાગળાનું શું ?