આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૦૧
 

કવિ : આવી જા ! ડૅાકટર : આ કિવ તા ગાંડા જ થઈ ગયા. અ‘ક ત્રીજો : ૧૦૧ વકીલ : અરે ઢાંગ કરે છે. કાગળા પાછા ન આપવાની કરામત હું કચારના સમજી ગયા છું. પણ તું હજી અમને નથી ઓળખતા ! કાયદાની કઈ બારીકીમાં હું તને લાવી ઈશ તે તુ હવે જ જોજે, કવિ : ના, ના, ભાઈસાહેબ ! કાયદાને પુસ્તકની બહાર તેા છેાડી મૂકશે। જ નહિ. સિંહવાધનાંટાળાંત પાંજરામાં પૂરેલાં જ રાખા. ડૉકટર : અરે, વકીલસાહેબ ! આને ગાંડા ઠરાવીએ. આપ સાદું- નામું કરા, અને હું સિક્રેટ આપું; થઈ રહ્યું. ભયંકર ગાંડા તરીકે મેાકલા એને ગાંડાની ઇસ્પિતાલમાં. એ જ ઠીક છે. ખરા ગાંડા હશે તે આપણે આપણી ફરજ બજાવીએ છીએ; ખાટા ગાંડા હશે તે એના જૂઠાણાંના અને બહ્લા મળશે. વકીલ : હા, એ જ ઠીક છે. કેમ કવિ ! શા ઇરાદા છે ? ગાંડાની ઇસ્પિતાલમાં જવુ છે કે કાગળા પાછા આપવા છે ? કવિ : આવી જાએ ! વકીલ : બસ, એ જ હવે ! કવિ : ભાઈસાહેબ ! તમારે તમારી દયા ખાવી જોઈએ. આપ ડોકટર છે, અને એટલું સમજી શકતા નથી કે ગાંડપણના રોગ ચેપી હેાય છે ? ફક્ત એક જ કાગળ કુંજની સહી મારી પાસે હતા ત્યાં સુધી તે બહુ દાખવ્યું નહિ; પણ ત્રણ કાગળા ભેગા થતાં મારી પ્રકૃતિમાં ઘેલછાએ ઉછાળા માર્યા. કુંજની ઘેલછા એની સહીમાં પણુ ઊતરી આવી. એ ઘેલછા તે હું જ છરી રાકુ બીજ કાઈને અને તેમાં આપ જેવા દિલેાાન દાસ્તને એ કાગળા આપવાનું પાપ હું કદી કરવાના નથી, આવી જાગ- [પારસી ગૃહસ્થ પ્રવેશ કરે છે, ]