આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨:શંકિત હ્રદય
 

૧૦૨ : શક્તિ હૃદય પારસી : અરે બાવા ! કાંય લરી મરે છ ? મને કેએ; સુ` તરતા છ ? હું પતાવસ ( કવિને એ ઉલ્લું! સું કરે છે? કવિ : (સ્વગત) એ તારું ભલું થાય ! ચાલ તારા પણ ઉપયાગ છે. તું આવ્યો તે હમણાં કાઈ પેલા કાગળને હિંસ…ભારે. (પ્રકાશ ) પધારા, ભાઈ! આપ કાણુ છો ? પારસી : હુ પાઐત છે. કવિ : એ શું? કાંઈ જ તમંતર કરો છો ? કે મદારીના ટાકરા ઊંચકા છો? પારસી : દીયત ......હું તેા ખેતબાજી કર્યું છ કવિ : એ નવી બાજી લાગે છે. આપણે તે નશાખાજી સાંભળી છે; બહુ બહુ તા રંગબાજી, અને એથી આગળ વધીએ તે બાવન પત્તી કાટ ! પરંતુ આપના દેખાવ પરથી ખેતબાજી ક્રાઈ અજબ હાવી જોઈએ. પારસી : સમજે નહિ ને ભસી મરે છે. બાપા ! એ તેા શાયરી, શાયરી! કવિ : વિલાયતી ભાષા છે. હશે, ભાઈ! જે હશે તે; આપણે એ શાયરીની પાયરી ઉપર નથી ચડવુ. ડોક્ટર : કેમ કવિ ! તમે ભૂલી ગયા? આજ તા. નાટકને માટે મંડળી ભેગી કરવાની છે ને? આ તા જાણીતા પારસી વિ અને નાટકના તખ્તા ઉપરના નામચીન ખેલાડી છે. [પહેલા ગૃહસ્થ આવે છે. ] આવે, ભાઈ! પહેલા ગૃહસ્થ : નાટકના સંબંધમાં આ જ સ્થળે વિચાર કરવાને છે? (સ્વગત આછું આછુ ગાય છે ) ધીમા ધીમા ચાલે ને મારા પ્રાણ રે... વીલ : એટલા માટે તાહેરાત આપી હતી. આવા, આપના ઉપર તા. નાટકના મેાટા આધાર છે. પધારા.