આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૦૩
 

અ’ક ત્રીજો : ૧૦૩ પહેલા ગૃહસ્થ : , એમ તા નહિ પણ સ્ત્રીપાત્રનું કામ કરવું કવિ : કઠણુ તા છે જ. એ પાત્ર સારું જ મળવું જોઈએ. હું તમારું કહેવું કબૂલ કરું છું. સ્ત્રી તેા સુપાત્ર જ ોઈએ. જો એ કુપાત્ર નીકળે તેા બસ થઈ રહ્યું. કાં તે ખૂન, આપ- ધાત કે ભગવા! બીજો રસ્તા જ નથી. જેમ સૌંસારમાં તેમ જ નાટકમાં. પ્રભુ, પ્રભુ ! લાજ તારે હાથ છે! નિભાવી લેજે ! પારસી : નાટક સીરૂ થઈ ગિયું? વકીલ : નહિ જી. ( કવિને ) કિવ! તમારે આપણું નાટક બગાડવું છે કે સુધારવું છે? ખિસ્સામાંથી કવિ : આપણું નાટક તા હમણાં સુધરી ગયુ છે. કાગળા કાઢે છે. ) નાટક આમાં લખ્યું છે. પારસી : તન કાજિયાં ઉપર નાતક છે? એવન પલે–રાઇત છે? વકીલ : હા. એ અમારા વિ છે. પણ વખત બેવખત ભેજુજરા ખસી જાય છે. ડોકટર : કવિઓના ભેજાં ઘણુ ખરુ ખસેલાં જ રહે છે. પારસી : નહિ, સાહેબ ! મુને મુઆ કરસેા. પન તે ગુજરાતી કિવએનાં ભેજા’ ખસેલાં હાસે; પારસી પાએતનાં નહિ, વકીલ : ( ડોકટરને ) અરે ડોકટર ! આ ઠીક લાગે છે. કવિને આમાંથી બિલકુલ ખસેડી નાખીએ ત ? ખીજું કાંઈ નહિ તે। જરા તા આપીએ. નાટક લખ્યાની અડધી કિંમત તે મળી ગઈ છે અને અડધી ભજવાય ત્યારે મળવાની છે. એનુ નાટક ભજવાય એવું જ નથી એમ ડર બતાવીએ તે। ? આ પારસી કવિ નાટકા લખે એવા લાગે છે. ડોક્ટર : હા હા; ડરાવા તા ખરા ! ત્રણે કાગળા એની પાસે તા છે; પણ કાંઈ આપણે એમ સહેલાઈથી તા એને ફાવવા ના હે જ દઈએ. વકીલ : ( પારસીને ) આપનુ કહેવુ" તદ્દન ખરું છે, મિ પેાઈચાજી !