આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪:શંકિત હ્રદય
 

૧૦૪ : શક્તિ હૃદય કવિ : ( સ્વગત ) પેઈચાળ ! વાહ વાહ. કાઈ પણ નામ બનાવા, અને જો એના માલિક દુનિયાભરમાં ન મળે તેા પારસીવાડમાં પેસી જા ! જરૂર કાઈ ને કાઈ એ નામના માલિક મળી આવશે ! પેઈચાજી ! નામ પણ શું કરવા કડક રાખીએ ? પારસી : જી ! વકીલ : આપ ઘણાં સારાં નાટકો લખે છે. ખરી વાત ? પારસી : એ હુ* સુ” કૅઉ' ? થીએતર ગાઈંગ પબ્લિકને પૂછે. કંપનીના મેનેજરને પૂછે. મારાં સે। ને એક નાતક તેા હાલ ભજવાય છે. [ ખીજો ગૃહસ્થ પ્રવેશ કરે છે. ] આવીને ) મકાન વિહારીનું ખીન્ન ગૃહસ્થ : ( અંદર જોરભર્યા . તે આ જ કે બીજું ? બાલા મેલે, એ બિરાદરા ! વકીલ : હા હા, આ જ મકાન. પણ શું કામ છે? આટલા બધા ગુસ્સામાં કેમ છે ? કાઈએ નીચે અપમાન તા નથી કર્યું´ને ? ખીજા ગૃહસ્થ : અપમાન ! તાકાત ધ્રાની છે કે આ સિંહનું અપમાન કરી જીવતા રહે ? કવિ : અહેા, અહા, વનરાજ ! અમે પામર માનવીએ છીએ. અમને હથિયાર વાપરતાં ન આવડે, અને આપની ફાળ પહોંચે નહિ એટલે દૂર આકાશમાં અમે માંચડા ન બાંધીએ ત્યાં સુધી આપ વનમાં વિરાજ્યા રહેા. અમે પછી આપને બાલાવીશું. ખીન ગૃહસ્થ : બહુ દિલગીર છું. આપે મને ન ઓળખ્યા ? ડોક્ટર : હિં, આપને જોયા હોય એમ લાગતું નથી, કાઈ વખત દી તરીકે આવ્યા લાગતા નથી. વકીલ : મને પણ યાદ નથી. અસીલ તરીકે મારી સલાહ લેવાના પ્રસંગ આપને હુછ નહિ આવ્યા હાય. ખીજા ગૃહસ્થ : અરે, મને નથી ઓળખતા ? અસાસ ! હા... કવિ : મેં બરાબર ઓળખ્યા. દિલગીર ૫ થશે.

વકીલ : કાણુ છે એ લાઈ? i