આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૦૫
 

અ‘ક ત્રીજો : ૧૦૫ કવિ : હમણાં જ એળખાણ આપી તે ભૂલી ગયા ? પોતે જ કહ્યું ને કે તેઓ સિંહ છે? વનમાં કરે ત્યારે સિંહ; ઘરમાં ફરે ત્યારે ?...આપણા ડોક્ટરે પ્રાણીવિદ્યાના અભ્યાસ કર્યાં છે. સિંહ અને બિલાડી એ બંને એકબીજાનાં નાનાં મેટાં રૂપાં- તરા જ છે; જાતમાં ફેર નથી ખીજા ગૃહસ્થ : વીરરસ, ભયાનકરસ અને રૌદ્રરસને હું જ રમાડી જાણું છું. મારા અવાજથી કંઈક શિવાલયેાના ઘુંમટ તૂટી ગયા. નાટકના તખ્તા ઉપર જે દિવસે હું ઊતરું છું તે દિવસે ગામના સઘળા સુતારાને રાજી મળે છે. મારા હાથ અને પગના હલનચલનથી મારા સ્નાયુએ એટલા વધી ગયા છે કે હવે હાથપગ હલાવવા એ બહુ ભારે થઈ પડયુ છે. અને મારી તખ્તા પરની મુખાકૃતિ જોઈ કઈક માણસાની ડાગળી ખસી ગઈ છે! હું વીરરસના ખેલાડી ! મારું નામ નથી જાણતા ? ઉર્ફે ! કવિ : આપ હિંદુ છે ? બીજા ગૃહસ્થ : એ કેમ પૂછે છે ? અલબત્ત ! હું હિંદુ હતા, હું હિંદુ છું અને પ્રાણ જશે તાપણ હું હિંદુ જ રહેવાના ! કવિ : અરેરેરે ! બહુ જ યાજક પ્રસંગ છે. હું રડવાની અણી ઉપર છું! વકીલ : અરે, એમ કેમ ? શુ લવે છે ? કિવ : ખરી વાત છે. આપ હિંદુ ન હૈાત તે ઘણુ" જ સારું થાત, બીજા ગૃહસ્થ : અરે, હું શું સાંભળુ છું ? . કવિ : હિંંદુઆમાં તલાકના કાયદા નથી ! પૂછી જુએ વાલ સાહેબને. જો એ કાયદા હિંદુઓમાં ત તા જરૂર આપનાં પદ્ઘ તેના લાભ લેત. આ મુખાકૃતિ સાથે આપને હુંમેશ નિહાળતાં તેનું લેાહી જરૂર સુકાઈ જતું હશે ! [એક ગૃહસ્થ આછું આલાપવા આવે છે. ]