આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬:શંકિત હ્રદય
 

૧૦૬ : શૌષ્ઠિત હૃદય ત્રી ગૃહસ્થ : આ...આ...આ...હા...ન.............. ડોક્ટર : અરે, અરે! પેલાને શું થઈ ગયું ? જુએ, જુએ. તેની જીભ ચાલતી નથી તેાતડાય છે, અને શુ ખેાલવુ છે તે કહેવાતું નથી ! વકીલ : હા હા, એમ જ લાગે છે. એના હાથપગમાં પણ સ્થિરતા નથી. લાવા કાગળ ! એનેા મરણાન્મુખ જવાબ લઈ લઈએ ! [ત્રીજા ગૃહસ્થને પકડે છે. ] ત્રીજ ગૃહસ્થ : આ બધા તમે શું કરે છે ? કવિ : ભાઈ ? ગભરાઓ નહિ. તમને સનેપાતના ચાળેા લાગ્યા. ડોકટર છે; માત્રા આપશે. ત્રીજા ગૃહસ્થ : શાના સનેપાત ? શાની માત્રા? તમે બધા ગમારા કયાંથી ભેગા થયા છે ? નાટકની જાહેરાત તમે આપી હતી ? વકીલ : હા, અમે જ જાહેરાત આપી હતી. સારામાં સારા ખેલાડી- આએ અમને મળી જવું, અને પોતાની શક્તિનું પ્રદર્શન કરવું એ અમારી શરત છે. ત્રીજા ગૃહસ્થ : તમારાથી નાટક થાય એમ લાગતું નથી...આ...આ... ડોકટર : પાછું શું થયું ? વકીલ ; કેમ ? અમારાથી ક્રમ નાટક ન થાય ? ત્રીજા ગૃહસ્થ : સંગીતના કક્કો પણ આવડતા નથી કાઈને! તમે જાણા છે. હું કવા ભારે ઉસ્તાદ છું તે ? હાં ! આ તા ગવૈયા લાગે છે. કવિ : જા મારા ભાઈ ! કહેવુ તા હતુ. પહેલેથી ! તમારી તા બહુ જરૂર છે. પણ નાટકમાં હવે સંગીતના એકલા કક્કો ન કાઢો. જોડે બારાખડીની પણ ખાસ જરૂર છે; નહિ ત। તમારા "એલ ........... માં તા અમે ગાથાં ખાધા કરીશું, વકીલ : હવે બહુ વાર થાય છે. આ લડાની આવડત આપણે જોઈ લેવી તૈઈએ, અને પછી તેમને કામમાં રોકી લેવા જોઈએ.