આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૦૭
 

અંક ત્રીજો : ૧૦૭ મને હવે બહુ ફુરસદ મળે એમ લાગતું નથી. રાત બહુ ગઈ છે, અને સવારે વહેલા ઊડી એક મુકદ્દમા વાંચવાના છે. ડોક્ટર : નાટકમાં શૃ"ગાર તા પહેલા જ જોઈએ. જે કે નાટક બાધદાયક હાવુ' જોઈએ, શૃંગારની વિરુદ્ધનાં ભાષણે તેમાં આવવાં જોઈએ, તાપણુ શૃંગાર અને તેના હાવભાવની જરૂર તેા છે જ ! નહિ તા લેાકાને રસ પડશે નહે, ઊંધ આવશે અને નીતિનાં ભાષણાની અસર મારી જશે. કિયે : હું આપના મતને ટેકો આપુ છુ.ંગારનેા આશ્રય લીધા વગર નીતિની ખૂબી પૂરી સમજાતી નથી. વકીલ : આ ગૃથ્ સ્ત્રીપાત્રમાં એા છે એમ તેમનુ કહેવુ છે. તેમની આવડત આપણે પહેલી જોઈએ. કવિ : બરાબર છે. પહેલાં પાયા મજબૂત કરી. પહેલા ગૃહસ્થ : આપ કહે તે પ્રસંગ બતાવું શૃંગારના દરેક અભિ નય મને સાધ્યું છે. ( અભિનય કરતાં કરતાં) ‘મારા તનમાં મનમાં ભર્યા છે ડર્યા છે;' અગર ‘ મારા પગના ઝાંઝરની ખીલી ' અથવા ‘ મારી રંગીલી દરજણ | છબીલી દરજ અથવા ‘ મને આવે છે ફેર' એમાંથી કડ્ડા તે બતાવું. કા તા ‘ દૂધ લ્યો ક્લિરંગી’ અથવા ‘ મારે અંતર બગીચે ખીલી પ્રેમકળી’ અગર ‘ નગાજી, જાગા વહાલા નિદ્રા વિસારી દા એમાંથી આપ સાહેબને પસંદ પડે એ ચીજ ભજવી બતાવું. છે, અને એ બધી ય દરણુ દૂધ લાવે છે ' કવિ : આપણને તેા એ બધા ય પ્રસંગા ગમે ચીજના અભિનય પસંદ પડે છે. પેલી એ ઠીક છે. પહેલા ગૃહસ્થ : અરે! શું તમે બે ચીજ ભેગી કરી નાખે છે; કવિ : ત્યારે તમને ફાવે તે બાલેા. વકીલ ડોક્ટર પારસી } ઃ સાંભળા, સાંભળો !