આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮:શંકિત હ્રદય
 

૧૦૮ : શકિત હૃદય પહેલા ગૃહસ્થ : ( લલિત હાવમાત્ર સાથે દરેક વાકયમાં રહેલા ભાવના આંભનય કરતાં ) ‘સખી સ્વપ્નમહા મનમાહન મે નિરખ્યા એકાંત (વર્ષે શયને ! અરે શરમાઈ રહી રતિનાથ મુખથી નવ કાંઈ બોલાય અરે— બધા : વાહ વાહ, શાબાશ ! બીજો ગૃહસ્થ ઃ હુ’! હા ! કવિ : 'કેમ કેમ ? આપ કેમ ઉશ્કેરાયા લાગા છે ? વીરરસ ફાટી નીકળ્યા કે શું ? ગૃહસ્થ : ગુજરાતી | કચારે બાયલા મટશે ? આ તે અભિનય કહેવાય ? એ...એ... ! ઉક્ ! ખીજા કવિ : તો આપ ભયાનક રસનું પૂર વહેવરાવી દ્યો! ગુજરાતીઓનુ’ બાયલાપણું-ભય પામી ભાગી જાય ! ખીન ગૃહસ્થ : એક બાજુએ શંગાર અને ખીજી બાજુએ વીર. મારી ખાસ ખૂબી તા એ જ છે કે આને આ જ ગીતને હું વીર- રસમાં ઉતારી શકું છું કવિ : ભલે ભલે, થવા ઘો ! ખીજા ગૃહસ્થ : ( પહેલા ગૃહસ્થને ) તમારુ’ ગીત ગા. પહેલા ગૃહસ્થ : ( હાવભાવ સહ ) ‘ સખિ | સ્વપ્નમહીં નિરખ્યા મનમેાહન મે શયને ! એકાંત વિષે શરમાઈ રહી રતિનાથ અરે, મુખથી નવ કાંઈ માલાય અરે—’ ખીન ગૃહસ્થ : ( બહુ ભારે અવાજથી અસરકારક રીતે, આંખને ભયાનક બનાવી વીરરસને ઉચિત અભિનય કરતાં કરતાં )