આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૦૯
 

‘સખિ ! સ્વપ્નમહી’ નિરખ્યા એકાંત શરમાઈ રહી રતિનાથ મુખથી નવ કાંઈ ભાલાય અંક ત્રીજો : ૧૦૯ મનમાહન મે' વિષે શયને ! અરે! ખીજા ગૃહસ્થ : અરે—’ કવિ : ખરા, ખરા ! વીર શૃંગાર? કે શૃંગાર વીર ? આ વીરરસની ભરેલી સુંદરીને જો મનમેાહન સ્વપ્નમાં જુએ અને તેનુ સ્વપ્ન ઊડી ન જાય તે! હું કવે નામ બદલી નાખું. મગદૂર છે કે પછી મુખથી ખેાલાય ? હાલના પતિ આવે જ વીરરસ માગે છે! પહેલા ગૃહસ્થ : ( મૃદુ હાવભાવથી ) [ મુખ ઉપર હાથ મૂકી ભયકર નાદથી છેવટના ચરણના અભિનય કરે છે. ] કર સાહી રસિક હૃય વળગ્યા; કરતાં ખલ શે ન થયા અળગા! તૂટી હાર ગયેા એ રકઝકમાં, ફસ 'ચુકીની તૂટી જાય અરે! ખીજા ગૃહસ્થ : ( પહેલા ગૃહસ્થના જેરથી હાથ પકડી ) ‘ કર સાહી રસિક (હૃદય વળગ્યા > ' કવિ : હાં હાં હાં ! પેલાને બલા વળગી ! છેડાવા, છેડાવેા ! | પહેલા ગૃહસ્થને જોરથી ધક્કો મારી] બીજા ગૃહસ્થ : કરતાં બલ શું ન થયા અળગા ?' કવિ : અરે, અરે ! બિચારાને ગુલાંટ ખવડાવી દીધી. હવે થઈ ગયે અળગા, જવા દે, ભાઈ! ફરીથી તારુ નામ નહિ લે. [ નણે જબરદસ્ત દારડ તાડવાના પ્રા હાય તેમ. ] તૂટી હાર ગયા ગે રકઝકમાં '