આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦:શંકિત હ્રદય
 

૧૧૦ : શકિત હૃદય વિ : : પધરાવી દ્યો મનમેાહનને. માથે પરાવી આપરો. ખીન ગૃહસ્થ : કસ કચુકીની તૂટી જાય અરે!' કવિ : ભાઈ વીરરસરાવ ! ભયાનકપુરી ગોંસાઈ ! આપના વીરરસમાં હું તદ્દન માનું છું. ઈશ્વરમાંથી શ્રદ્ધા ઊડી ગઈ અને તમારા વીરરસમાં ચાંટી છે. હવે તેા હું આપના વીરરસના જ સેગન ખાઈશ.

ખીન્ન ગૃહસ્થ : કેમ ? મારા વીરરસના અનુભવ થયા ? ખેાલે ખેાલા, એ બૂડતા બુડથલા ! ખેલે. કિવ : જરૂર. વીરરસને સાક્ષાત્કાર થઈ ગયા ! હનુમાન નહિ હેાય તેા જલ્લાદ તથા ડાકુ વગેરે સિવાય તે નાટક રચાય જ નહિ. નાટકમાં ભીમ અને કે લાવવા પડશે. ચેાર, ખૂની, 16 ભાઈ! તમારા પૂરા ખપ છે. કદાચ હિડિંબા કે 'ખાનું પાત્ર આવે તે। તમારા ઉપયોગ જરૂર થાય. પારસી : ગુજરાટી જખાનમાં નાત્તક કરવાની ઉમેદ મૂકી દે. બાવા ! ઉરડુમાં જ ખરી ખૂબી જનાસે. સાંભલે ! 6 ચહુ પથરીલી ઝમીન ફુટ જાય, સંગદિલ આકાશ ઉલટ જાય, સરખુલ ૬ પહાર જગહસે’ હટ જાય, સમુંદર જલકે બલ ખાકસે પટજાય તેાભી એ સચ્ચાઈ, તેરી આન મેં બલ ન આય. વિ : ભાઈ ! વીરરસ બહુ વહેંચાયે; હવે એને થેડા રહેવા દ્યો ! વકીલ : નહિ નહિ, હવે એ લટ, પટ, હઠ, ફૂટ નોંડુ જોઈએ. આપણી માતૃભાષાને સમૃદ્ધ કરવી એવા અમારા માલિકના ઉદ્દેશ હતા. ડેંટર : અને અમે તેને વળગી રહેવાના ક્રમ કવિ ! ખરું ને? ( સ્વગત ) આપણી ખુશામત શરૂ થઈ ગઈ છે. પણ પેલે આવે એટલી જ વાર છે! આજડીક લાગ છે. ( પ્રકાશ ) હા હા, જરૂર માતૃભાષામાં નાટક રચવાં જોઈએ. કવિ | એક ગામડિયા આવે છે.]