આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૪]

અહીં તે સંસ્કૃત સાહિત્યમાં, ‘ મૃચ્છકટિક’ છે તેમ, અને રોસ પિયરનાં ‘ like it ' તથા All's well that cads well'ની જેમ ‘શકિત હૃદય એટલી જ સુંદર કલાથી પસંદ કરાયુ છે. નાટકમાંથી જ કથાસંદર્ભ સાથે સંબંધ ધરાવતું એકાદ ખંડવાકય અથવા તો શબ્દ ઉપરથી આખા યે રૂપકને તે નામથી ઞાળખાવવાની આ નવી રીત છે. . આખા યે નાટક ઉપર એક જાતનું શંકાસામ્રાજ્ય અથવા તે વહેમનું વાદળ છવાતું બતાવાય છે. ચંદ્રિકાના પહેલા જ પરિચય વખતે તેને આપણે વહેમ ખાતી જોઈએ છીએ (અ. ૧; પ્ર. ૨); તે વહેમ વકીલ સાથે વાત થતાં વધતા જાય છે (અ. ૧; ક. ૫); એ વહેમ સકારણ હતા એમ ચિધન ને વિલાસના પ્રસંગ (અ. ૧; પ્ર. ૬) ચંદ્રિકા તથા કુ જવિહારીના હૃદયમાં શંકાને દઢ કરે છે. ખીજા અંકમાં રાપેલા ખીજના અ કુર ફૂટે છે. ચંદ્રિકા પોતાના બેવફા પ્રેમીને લીધે જ સમગ્ર પુરુષાતને તિરસ્કારે છે. ( ર; પ્ર. ૫) કુંજને પણ શંકાના કીડા કાતરી ખાય છે; ‘મારું કાઈ નથી ?' એમ એને લાગે છે. વહેમના મજબૂત આવેગમાં તે વિલાસને નદીમાં ધક્કો મારે છે (અ. ૨; પ્ર. ૭); શ કાશીલ કુંજ પોતાના અવિચારીપણા ઉપર પસ્તાતા વિલાસ માટે પાકાર કરી પોતાના ‘ શકિત હૃદય ને ( અ’.૩; પ્ર. ૨ ) ઠપકા દે છે. આમ ઉત્તરાત્તર વધતી જતી શંકાના અવિષે બતાવાયો છે; અને નાટકનુ નામ સા ક થયું છે. નાકના રસ : આખા નાટકમાં એતપ્રેાન એવા તા શૃંગાર રસ છે. પ્રેમી-વિયાગી, ડિત નાયક – તાધિકાગ્યાનાં હૃદયમ થન, વયોગની જ્વાલા, સુકુમાર મનાવૃત્તિઓ, સ્નેહમાં શંકાની લાગ ણીએ, તેમના પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત એ બધું કરુણ – રસભર