આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૧૧
 

વકીલ : અરે, પેલે કાણુ આવે છે? ગામડિયા : શા'બ ! હું તા સાર સુ.. . અક ત્રીજો : ૧૧૧ ગામડયા સુ, નાટકમાં રે'વું સે. સેાર થાશ. ડાકટર : દૂર દૂર, પણે ઊભા રહે, જા ! પડદા ખે"ચવા રહેવું છે ? કવિ : અરે એ ગમાર ગામડિયા ! તારું સ્થાન પણે છે. હાથ ઝાલી દૂર ખેંચી જાય છે. ] જો, હું મારા કાગળા પેલા બન્નેને આપુ તે વખતે તારે તેને ઝૂંટવીને ફાડી નાખવા. સમજ્યા ને ? આપણા માલિકના કહ્યા પ્રમાણે કરવુ. પારસી : તા ઝુ… ગુજરાતીમાં બીલખસ. આ ટમે નું જોઈને પસંદ કરો છ? કવિ : ગુજરાતીમાં કાઈ દહાડા લખ્યું છે ? ડોકટર: અલબત્ત, ઘણું જ લખ્યું હશે. કાંઈ તમે એકલા જ નાટક રચી જાણેા છે ? વકીલ : ખરુ' છે, મિ. પેઇયાજી ! આપના લેખ અને વાર્તા પણ ઘણાં માસિકામાં આવે છે. લૅરિસમાં પણ તમારી વાર્તા મૂકવાની દરખાસ્ત હતી પારસી : જી, જી, આપ કડર કરા છ 2 મહેરબાન છે. ગુજરાટીમાં ખી ધન્ધુ” લખિયું છે. ‘ ભાલી ગુલ યાને ફુનિયાં ડુલ ’ ‘ પન્નુરના ભેડ યાને કાવસની કૅડ ’ એમ ધાં જ પુસ્તંકા રચિયાં છે. લીરિક . ખી ગુજરાટીમાં લખું છું. પેલા ગામરિયાને જોઈને મને એક મારું લીરિક યાડ આવે છે. વકીલ : સંભળાવા, સંભાળાવે ! પારસી : ‘ ગામરૈની ગારી ’તુ લીરિક છે. કવિ ગામરેની ગારી? ધડાછાની હરશે, સુરત, નવસારીની નહિ. સંભળાવા તમારી ગામરની ગારી, પારસી : સાંભલા :