આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨:શંકિત હ્રદય
 

૧૧૨ : શક્તિ હૃદય પાસ ઠાય છ ખુચી એક ઊંચી જરાક. મરઘાં મિસાલ આંખા ને પોપત મિસાલ નાક. કવિ : આ ગામરેની ગેારી ખરી! પારસી : સાંભલેા યાર ! એ તે ઈન્ડિયન સિમિલી છે ! ટુટી લગામ જેવી સારીની કાર. માંડી ઉપર ચીટલ કરે છ ખકાર. એલ્યુમીનમનું બેઢું છે માટે. સૂરની ડારીથી ડીપે છે હાઠ, ઝીનુ ઝીનું મલકે જાને ઝલકટો ચંડર. હું' કેમ પૂછું', સુ' હસે એના મનની અ*ડર ? પાની ઢીમુ તપકીને ભીજવે છ ગાલ, મ્યુનિસિપલ ખખાના આપે છે ખ્યાલ. ઠાકે જખાન ગની ડુતીના ઢંગ. જોઈને આ પેઈચાજી ખનિયા છે ડર્ડંગ ! કીલ : શાખાશ! બહુ સારી કવિતા છે! કવિ : મેં આજથી પણ લીધું છે કે હું હવે કવિતા લખવાના નથી. ડાકટર : વિના કરતાં સારી લખે છે. કવિના નાટક કરતાં આ પેાઈચાનું નાટક ભજવીએ તે ? વકીલ : વધારે સારું. કવિના કરતાં પેાઈચાળ વધારે અનુભવી લાગે છે. કિવ ! તમારું નાટક નાપસંદ કરવામાં આવે છે. કવિ : સાહેબ! આ જાન જાય તા બહેતર, પણ નાટક મારું જ ભજવાવુ જોઈએ. ડોકટર : પેલા કાળા ભૂલી ગયા હશેા, ખરું ને ? કવિ : તે હું પાછો આપું છું. [કાગળ કાઢી ડોકટર તથા વકીલને આપે છે. 1 ગામડિયા : ...તમે બધા જ હાથ ઊંચા કરા, નહિતા મરી જ્રા | વકીલ : આ ગાડિયો કૅમ ફાવ્યો લાગે છે? ચાલ, બકવાસ નહિ કર !