આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૧૩
 

અ‘ક ત્રીજો : ૧૧૩ વિ : એની ગેારી ગામરે ગઈ લાગે છે ! અલ્યા જવા દે. ગામડિયા : હુ· ચાર છું. જો એક પણ હરફ ખેાલ્યા તા મર્યા જાણજો. ચાલ ! તારા ખિસ્સામાં શું છે ? અને તારા ખિસ્સામાં ? [ત્રણે જણાના ખિસ્સામાંથી કાગળ કાઢી ફાડી નાખે છે.] કવિ : અરે, પેલા સિંહુ કયાં ગયા ? ખીજા ગૃહસ્થ : આ બડબિડયા ચૂપ મરતા નથી. એ તે। સ્ટેજ ઉપરની વાત, મેદની ચિકાર હાય ત્યારે અમેસિ &! - ગામડયા : કેમ, સાહેબ! હુ" ચાલી શકીશ ને ? વકીલ : આ ગમાર ગામડિયાએ શું કર્યું ? ડોકટર : અલ્યા ! તું ખરે ચાર નથી ? ગામડિયા : બાપજી ! ખરા ચાર હેાઉ તા આવાં કાગળિયાં લઈને ફાડું ખરા ? ખિસ્સામાંના પૈસા મૂકીને ? વકીલ : આ, આ, ગામડિયા ! તેં શું કર્યું તે તું જાણે છે? ડીટર : હરામખારને પેાલીસમાં પકડાયા ! ગામડિયા : આવું સારું કામ કર્યું; તમને ભૂલમાં નાખી દીધા; બધાએ મને ચાર માન્ય; તા યે મને પકડવાની વાત કરી છે ? ગુણતા દુનિયામાં છે જ નહિ. તમારી નોકરી શી કરવી ? આ ચાલ્યા ! કવિ : વકીલસાહેબ । ડાકટરસાહેબ ! ગળે હવે બીજો રસ્તા નથી. વકીલ ! હાથમાંથી બાજી તદ્દન ચાલી ગઈ. કવિ : શ [ ગામડિયા જાય છે. ] પાટિયાં લગાડી દ્યો ! ‘ પાની ઢીમું તપકીને ભીંજવે છ ગાલ, ’ મ્યુનિસિપલ "બાના આપે છે ખ્યાલ !