આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪:શંકિત હ્રદય
 

૧૧૪ : શકિત હૃદય વકીલ : ડોકટર ? ડોકટર : ગયું ! ચલા 1 નાટક બાટક કાંઈ કરવુ નથી. જા બધા ય. વકીલ : પસૌંદ થયેલાએને લેખી ખબર આપીશું; એ. [બધા જાય છે. શાકાતુર ચહેરે વકીલ તથા ડૉકટર ાય છે. ] કવિ : મિલકતના માલિક થતા તા અટકાવ્યા. સહી કરાવી લેવાનુ સૂઝયુ એ પણ ઠીક થયુ. બધામાં આપણા હાથ રહ્યો. ભલું થો પેલા ચારનુ કે કાગળિયાં આપણા હાથમાં આવવા દીધાં! અને જોડે આપણું કાગળિયું ફ્રડાવી નાખ્યું એ પણ ઠીક થયું. મનને શે। ભરેસે ? દાનત કયારે બગડે એ શુ’ કહેવાય ? ‘ ભલુ' થયું. ભાંગી જંજાળ ! ' ચાલેા, હવે પેલા ગામડિયાએ બતાવેલા રસ્તા પકડીએ. કઈ કરતાં કાઈ જડી આવે તે ! ભલા, એ બહાને કુદરતદેવીની જાત્રા પણ થશે.