આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૧૭
 

અંક ત્રીજો : ૧૧૭ આછી અણુગમતી ગણાય? અને ક્રાણુ જાણે કેમ, પણ તમારુ કામ કરવાને મને ઉમળકા જ થઈ આવે છે! સેવા કરવામાં શા આન' છે તે મને તમારી સારવારમાં જ સમાયું! હું તા હવે તમારી સેવામાં જ મશગૂલ રહીશ ! ચિદ્ધનઃ શશિકલા! તારી સારવાર હું ન પામ્યા હાત તા કાય મારી આંખ આટલી સુધરત પણ નહિ. હું તારા શા ઉપકાર માનુ? તારા શે। બદલેા વાળુ - ચંદ્રિકા : મને સદાય તમારી સેવા કરવા દેજો ! એ બદ્લા બસ થશે. ચિધન : પણ હુ’ બરાબર દેખતા થઈશ ત્યાર પછી તારી સેવાની કેવી રીતે જરૂર પડશે ? ચંદ્રિકા : આવા સ્વાથી જ છો કે? અત્યારે તા શશિક્કા વગર ચાલતું નથી. “ શશિકલા ! મને પાણી આપ; શશિકલા ! મારી પાસે બેસ; શશિકલા ! કાંઈ ગા; શશિકલા ! મને બાગમાં ફેરવ. ” એમ આખા ય દહાડા શશિકલા, શશિકલા ને શશિકલા કર્યા કરા છો! મારા વગર પછીથી ચાલશે ? ચિદ્ધન : ( સ્વગત ) આ છોકરી રો વિચાર કરે છે ? એકાંત ! એ ભયંકર એકાંત ! તારી અસર તળે કાણુ ન પડે ? ( પ્રકાશ ) શશિકલા, શશિકલા ! તું કેમ ઘેલી બની ગઈ છે ? હું જઈશ પછી બીજા કંઈક માણસા સારવાર માટે અહીં આવશે ! મને સદા ય તારી સેવાની જરૂર પડે એવા નિર્ભાગી રાખવા છે ? ચંદ્રિકા : આંખ સારી થશે પછી યે એકલા રહેશે। ? ઘેલી શશિકલા સાંભરશે ખરી ? ચિદ્ધન : એ છોકરી ! ચાલ, હવે જલદી ચાલ્યાં જઈએ ! બહુ વાર થઈ ગઈ! ચાલ, બાપુડી ! ચાલ, ચંદ્રિકા : બળ્યું! શું આટલી બધી ઉતાવળ કરો છો ? લાવો લાવો, તમારા હાથ મારે ખભે મૂકા ! (વિદ્ધાના હાથ ખભે મૂરા) તમને સમજાય છે કે હું તમારાથી કેટલી નીચી ? ચિદ્ધન : ( હસીને ) શિશકલા ! તું આજે ક્રમ ાાને ચડી છે?