આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮:શંકિત હ્રદય
 

અંક ત્રીજો:૧૧૮
 

૧૧૮ : શક્તિ હૃદય ચલૈંદ્રિકા : તમે ભલે ડાઘા દેવ જેવા થઈને બેસે! મને તા તાકાન ગમે છે. તમે નાના હતા ત્યારે પણ આવા જ હતા? ચિદ્ધન : મારા નાનપણમાં તું મને કયાં ખેંચી જાય છે? એ નાનપણે ગયું, અને એ તફાને ગયુ, અને એ ચિદ્ધને ગયા ! તોફાને ચડી ગયેલુ' આ ચિદ્ધનનું જહાજ સૌન્દના ખડકે અથડાયું અને તેનાં સુકાન ભાંગી ગયાં, સઢ ફાટી ગયા, અને એકાદ પાટિયુ’ તરતું તરતું જ્યાં માજું લઈ જાય ત્યાં ઘસડાવાને બૃથ્યું છે! ભીંજાઈ ભી જઈને એ પણ ડૂબશે ! ડૂબવાની જ આશામાં બેઠો છું. ચંદ્રિકા : એ પાટિયાનું કદાચ વહાણ ભલે ન બને! પણ લાવા ને આપણે તેની એક નાની નાવડી જ બનાવી તેમાં બેસીએ ? બહુ મઝા પડશે ! જુએ આમ ગાતાં ગાતાં હેાડીમાં ઝુલાશે : [ચિદ્ધનના બે હાથ ઝાલી હલાવતી ગાય છે. ] મારી નાનીશી હાડી, ડોલે એ થે।ડી થાડી, ઘેરાં વારીને હૅચે એ. નિત્ય રમે-મારી ધીમી લહરે સમીર ચુમેનાવતાં ચીર; આછી હલકે એ નાવ મારી નાચતી નમે-મારી ભર્યા’ ચન્દ્રતણાં તેજ, સેજ, ગૂંથી તારલાની મારી હાડલી સુએ, ન શીળી ચાંદની અમે-મારી