આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૧૯
 

અક ત્રીજો : ૧૧૯ ઊડી ભેખડા કરાય, ખડકા ડાતા વિશાળ, હસી નાવ મારી રગભરી કુંદડી ઘૂમે-મારીર કદી સૂર્ય તપી જાય, મેઘની ઝિકાય, ઝડી ઊઠે આંધી! એ નાવ તા ય જલમાં ભમે-મારી ભર્યા ફાલ તણાં નીર, શાયે તીર. જીવનનાવ એક આશનાં સુકાન વહાણ વટીને ગમે-મારી શશિકલા ! મને તારી બીક લાગે છે! તું ચિદ્ઘન : શશિકલા, કાણુ છે? ચલૈંદ્રિકા : હું કાળા કાળા ચાર છું! ચિદ્ધન : હસવુ' જવા ?! તું અત્યારે ભયંકર લાગે છે! તું શું માગે છે? ચઇંદ્રિકા : હુ· ચેારી કરવા માગુ' છું! ચિદ્ધન : હુ’ તારુ’ મુખ જોઈ શકતા નથી. તારા ભાવ પારખી શકતા નથી. તારા બાલથી હું બહુ ડરું છું ! ચંદ્રિકા : મારા ખાલથી ડરો છે ત્યારે મારું મુખ જોઈને કેટલા ડરશે ? એવી કાળી કાળી છું હું! જુએ; ધારી ધારીને જુએ! હુ’ દેખાઉ” ” ? ચિદ્ધન : આછા આછા ભાસ થાય છે! મારી અને અનંત આકા- રાની વચ્ચે કાઈક ઝાંખી ધુમ્મસની પૂતળી, ઘડી હાલતી ઘડી ઊડી જતી, હું નિહાળુ' છું. !