આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦:શંકિત હ્રદય
 

૧૨૦ : શકિત હૃદય ચંદ્રિકા : એક દેખાય છે કે બે ? જોજો | પાછા ગળે પડશે, અને કહેશે। કે મારી પૂતળી ખેાઈ નાખી ! ચિદ્દન : મારી અને અનત આકાશની વચ્ચે એક જ પૂતળી છે! એક જ એ તરછેડાયલી પૂતળી ! મને કહેતી કે ‘ એકલા જશે। તા સ્વગને પણ પૃથ્વી ઉપર પટકીશ ! ' સ્વંગ તા ન મળ્યું; પણ હું પૃથ્વી પર પટકાયા ! નહિ નહિ, પૃથ્વીને પણ લાયક ન રહો ! કાઈ વામનના વિરાટ પગ મને સ્થ પાતાળમાં દાખ્યા કરતા લાગે છે! હું સદા ય નીચા ઊતરું છું. શશિકલા! મને ભય લાગે છે કે તું મને ચાહે છે! ચંદ્રિકા : એવુ’ એવું નહિ ખાલવાનું વળી ! હું । આશ્રમની કન્યા છું, સેવિકા ધ્રુ! એવું એવું શુ’ ખેલા છે ? નહિ કહુ વે. મને ક્રાઈ માણું છું ! રખડતા, રવડતા, તરછોડાયેલા, એક સૂકા, બળતા રેતીના રણમાં મને કેમ ન મરવા દ્યો ? મરતાં મારાં શબને બાળવાની પણ છાયા ન મળશે ! . ચિદ્ધન : હુ ભૂલ્યા, શશિકલા! હુ ચાહશા હન ચદ્રિકા : ના ના, એમ રડતા હૈ। તા જરૂર ચાહીશ ! રડતાંને રમાડવું મને બહુ જ ગમે છે! છાના રહે।, મારા—(સ્વગત ) ખળ્યું ! હું યે શું કરુ’ છું ? [ગુરુ આવે છે. ] ગુરુ : ઇંદ્રિકા ! કયાં ગઈ? બહુ વાર થઈ ગઈ છે! ચિંદ્ઘન : ચંદ્રિકા 1 શશિશ, શિશ ! તારા હાથ હું નહિ છેડ. માલ; તુ કાણુ છે? ચદ્રિકા : ખસેા, ખસેા | હાથ છેડા, ગુરુ આવ્યા | ગુરુ : પગને ફેરવેા પાછા ! ભૂતકાળનું કાઈ પુણ્ય પાંગરે છે! [ ાય છે. ] k