આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૨૧
 

અ’ક ત્રીજો : ૧૨૧ નથી એમ મને નહિ કહે ત્યાં સુધી હું હાથ નથી છેાડુ | ચંદ્રિકા ! આચત્રિકા ! કેમ એાલતી નથી ? મને સાથે રાખશે ? મને ઉદ્ધારશે ? ચંદ્રિકા : વગર એળગ્યે બાઝો છે તે! હુ… તા આ ઊભી રહી ! કાંઈ જ ખાલવાની નથી ! ચંદ્રિકા ખીજાનું નામ જ નહિ હાય જાણે ? તમારે એકલાને જ ઇંદ્રિકા હરો | ચિદ્ધન : મારે જ, મારે એકલાને જ ચદ્રિકા છે ! આ ચંદ્રિકા 1 [ પરસ્પરને વળગી અદૃશ્ય થાય છે. ] ચિદ્ધન : ખસુ‘? હાથ છેાડું ? તું ચંદ્રિકા