આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૨૩
 

અ‘ક ત્રીજો : ૧૨૩ ટેવ જ મટી ગઈ છે! એ જંગલી, અસક વૃત્તિ ભલે ભુલાઈ ગઈ. ભાઈ! મને એનાથી તૃપ્તિ નહિ વળ ચાર : તે જે થાય તે ખરું ! પણ આપ જે આજે આ કુળ ન આરેગા તા મારા ગળાના સાગન છે! આપે જો ના પાડી તા મારી ગરદન હું વાઢીને આપના પગ આગળ ગબડાવીશ ! કુંજ : નહિ નહિ, ભાઈ! જગતમાં મારે માટે મરનાર તું એક જ નીકળ્યા ! આ ગામડિયા ! તુ કવિને ગમતા નથી; તને જોઈને તેની કલ્પના દબાઈ જાય છે! સુંદર યુવતી તને જોઈને હસે છે, મુખ મરડે છે. પેલા સ્વચ્છ સુશોભિત કપડાં નીચે પોતાના કદરૂપા દેહને સંતાડનાર સંસ્કારી પુરુષો તારી જડતા ઉપર તિરસ્કારની નજર નાખે છે! અને પેલા સત્તાના શે।ખીન અમલદારા અને લઘુમીના લાડીલા તારી પાસે ગુલામગીરી કરાવે છે! તે મહાન કે તું મહાન ? કવિની કલ્પના ખરી કે તારા હૃદયમાં ઊભરાતી કવિતા ખરી? તને હસાવનાર યુવતી વધારે સુંદર કે તું વધારે સુંદર? ચેાર : એ તે।, સાહેબ! આપણે બધુ' પૂછીને નક્કી કરીશું. મને નથી સમતુ! ગરદન મારવા છે બધાને ? જવા દે, ભાઈ સાહેબ ! અને આટલાં ફળ ખાઈ જા ! જ : પ્રેમના બાધ વહેરાવતા આ ગંગાત્રીમુખ! જગત ભલે તને પથ્થર કહે ! પતિતપાવની ગંગા તા તારા હૃદયમાંથી જ વડે છે!

ચાર : અમે તા પથરા ને પથરા જ રહેવા ! ચાલા, સાહેબ ! ત્યા આ ખાઈ જા ! [એક નારંગી હાથમાં આપે છે. ] કુંજ : લાય લાવ, તેને ના નહિં કહું. નારંગીની ધ્રુવી મિઠ્ઠી સુવાસ છે ? ( નારંગી ફાલે છે. )વી રસની ભરેલી પેશા કવા